મધ્યપ્રદેશમાં કાર અને બસ વચ્ચે અકસ્માત , 9ના મોત - પોલીસ કાફલો
ભોપાલ : મધ્યપ્રદેશના રીવામાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં 9ના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે.
etv bharat
રીવામાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અક્સમાતમાં 9ના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો. ઘાયલ થયેલા લોકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Last Updated : Dec 5, 2019, 3:21 PM IST