ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ: સિલિગુડીની બજારમાં આગ લાગતા 7 દુકાનો બળીને ખાખ - nationalnews

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં આવેલી ડીઆઈ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગની ઝપેટમાં 7 દુકાનો આવતા તે બળીને ખાખ થઈ ગઈ છે.

etv bharat
etv bharat

By

Published : Jun 2, 2020, 10:07 AM IST

કોલકતા: સિલિગુડીના ડીઆઈ માર્કેટમાં આગ લાગતા 7 દુકાનો બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે, આગ ક્યા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

પશ્ચિમ બંગાળ: સિલિગુડીની બજારમાં આગ

ABOUT THE AUTHOR

...view details