ચિત્રદુર્ગઃ કર્ણાટકના હિરિયૂર તાલુકાના હલ્લી ગેટ નજીક એક બસમાં અચાનક આગ લાગી હતી. જેની ચપેટમાં આવવાથી એક માતા અને બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા.
કર્ણાટકમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી, 5 લોકોના ઘટનાસ્થળે મોત - કર્ણાટકમાં ખાનગી બસમાં આગ
કર્ણાટકમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસમાં એકા-એક આગ લાગવાથી બસમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં.
Private bus catches fire
આ ખાનગી બસ વિજયાપુરથી બેંગ્લુરૂ જઇ રહી હતી, તે સમયે આ ભયાનક ઘટના બની હતી. જેમાં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Last Updated : Aug 12, 2020, 10:01 AM IST