- રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીથી ઓરેન્જ એલર્ટ, NDRF સ્ટેન્ડ બાય
- કેશોદમાં CR પાટીલના કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ, કોંગ્રેસે PIને લેખિતમાં કરી રજૂઆત
- મધ્યપ્રદેશથી અમદાવાદમાં હથિયાર લાવી વેચનારની ઘરપકડ
- નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખનો આપઘાત મામલો, બે વિરૂદ્ધ ગુનો નોંધાયો
- જાણો કોરોનાની મહામારી દરમિયાન સોમનાથમાં કેવો રહ્યો શ્રાવણ...
- ઉત્તર પ્રદેશ: ISના સંદિગ્ધ આતંકી અબુ યુસૂફના ઘરેથી મોટી માત્રામાં વિસ્ફોટક ઝડપાયું
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચશ્માની થઈ હરાજી, જાણો કેટલી બોલી લાગી?
- તમિલનાડુમાં 2500 કિલો વિસ્ફોટક સામગ્રીનો નાશ કરાયો
- આ તે કેવા લેખકો ? સુશાંતને મળ્યા વગર અભિનેતા પર પુસ્તકો લખી...પૈસાની ભૂખકે ખ્યાતિની લાલસા ?
- તમામ સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને KBCના શૂટિંગની તૈયારીઓ ચાલુ
TOP NEWS @3 PM : વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 3 pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News At 3 PM