ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડી, એકનું મોત, 26 ઘાયલ - lightning strike sahapur Thane

ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ બની હતી.

વીજળી પડતા 1નું મોત
વીજળી પડતા 1નું મોત

By

Published : Oct 22, 2020, 9:42 AM IST

  • મહારાષ્ટ્રમાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડી
  • ઘટનામાં 1 નું મોત, 26 ઘાયલ

મુંબઇ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 26 લોકો ઘાયલ થયા હતા.

બે અલગ અલગ જગ્યાએ વીજળી પડી

મહારાષ્ટ્રના બે જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તો બીજી બાજુ વીજળી પડતા 26 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાઓ રાજ્યના થાણે ગ્રામીણમાં બની છે.

ABOUT THE AUTHOR

...view details