રાજસ્થાન: ભરતપુરના નડબઈથી આગરા-જયપુર જતા નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા અને ત્રણને ઈજા પહોંચી હતી. અકસ્માત દરમિયાન એમ્બ્યુલન્સમાં બે લોકોનાં મોત થયા હતાં અને ત્રણને ઇજાઓ પહોંચી હતી.
રાજસ્થાન: ભરતપુરમાં માર્ગ અકસ્માત, 2 લોકોનાં મોત, 3 ઘાયલ - રતપુરથી નડબઇમાં માર્ગ અકસ્માત સર્જાયો
ભરતપુરના નડબઈથી આગરા-જયપુર જતા નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા અને ત્રણને ઈજા પહોંચી હતી.
રતપુરથી નડબઇમાં માર્ગ અકસ્માત સર્જાયો, 2 લોકોનાં મોત 3 લોકોને ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ આ માર્ગ અકસ્માત આગ્રા-જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બન્યો હતો. બધા ઇજાગ્રસ્ત અને મૃતકો યુપીના આગ્રાના સિકંદરપુરના રહેવાસી છે. આ લોકો હાઇવે પરથી એમ્બ્યુલન્સમાં સવાર થઈને જયપુર સારવાર લેવા જતા હતા. આવી સ્થિતિમાં નદબઇ નજીક એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી અને આ ગોઝારી ઘટના બની હતી.