મુંબઈ : મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહને ટ્વિટર , ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા અલગ અલગ પ્લેટફોમ પર બદનામ કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો અને ખોટા એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસ કમિશનરને બદનામ કરનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ - nationalnews
મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહને ટ્વિટર , ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા અલગ અલગ પ્લેટફોમ પર બદનામ કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો અને ખોટા એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Mumbai Police Commissioner
આ એકાઉન્ટ દ્વારા તેમને પોલીસદળ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસના સાયબર સેલ ડીસીપી રશ્મિ કરંદીકરે જણાવ્યું કે, ફરિયાદ આઈટી અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવી છે.