દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા (Chardham yatra uttarakhand) પૂરજોશમાં ચાલી રહી છે. ચારધામ યાત્રા માટે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ સાથે જ ભારતીય બેડમિન્ટન ખેલાડી (Saina nehwal in kedarnath ) અને ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલ કેદારધામ પહોંચી હતી (Badminton player Saina Nehwal reached kedarnath ) અને બાબા કેદારનાથાના દર્શન કર્યા હતા. પિતા સાથે મંદિરમાં પૂજા કરી (Saina nehwal do worship in kedarnath) હતી. આ પ્રસંગે, BKTC પ્રમુખ અજેન્દ્ર અજયે બાબા કેદારનો પ્રસાદ રજૂ કરીને કેદારપુરીમાં સાઇના નેહવાલનું સ્વાગત કર્યું હતું.
હવે ભારતાને બેડમિન્ટનમાં મળશે ગોલ્ડ! સાયના નેહવાલે કેદારનાથબાબાને કરી પ્રાર્થના
રવિવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિક વિજેતા સાયના નેહવાલ (Saina nehwal in kedarnath ) તેના પિતા ડૉ. હરવીર સિંહ નેહવાલ સાથે કેદારપુરી પહોંચી અને બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. આ અવસર પર સાઈનાએ કહ્યું કે, તે ભાગ્યશાળી છે કે, તેને બાબા કેદારનાથાના દર્શન કરવાનો અને પ્રાર્થના કરવાનો લહાવો મળ્યો.
આ પણ વાંચો:કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો
રવિવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિક વિજેતા સાયના નેહવાલ તેના પિતા ડૉ. હરવીર સિંહ નેહવાલ સાથે કેદારપુરી પહોંચી અને બાબા કેદારના દર્શન કર્યા. આ અવસર પર સાઈનાએ કહ્યું કે, તે ભાગ્યશાળી છે કે, તેને બાબા કેદારના દર્શન કરવાનો અને પ્રાર્થના કરવાનો લહાવો મળ્યો. આ સાથે તેમણે પ્રવાસ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બદરી કેદાર મંદિર સમિતિ અને પોલીસ પ્રશાસનની મદદથી યાત્રા વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. બાબા કેદાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.