ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Azan vs Hanuman Chalisa controversy: આખરે, મહારાષ્ટ્ર/મુંબઈમાં હનુમાન ચાલીસાનું વેચાણ કેમ વધ્યું? - રાજ ઠાકરેની અપીલ બાદ હનુમાન ચાલીસાના વેચાણમાં અચાનક વધારો થયો

રાજ ઠાકરેએ MNS કાર્યકર્તાઓને મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ (Azan vs Hanuman Chalisa controversy) કરવાની અપીલ કર્યા પછી, થાણે શહેરમાં હનુમાન ચાલીસાના પુસ્તકો અને પૂજા સામગ્રીના વેચાણમાં વધારો થયો છે.

Azan vs Hanuman Chalisa controversy: રાજ ઠાકરેની અપીલ બાદ હનુમાન ચાલીસાના વેચાણમાં અચાનક વધારો થયો
Azan vs Hanuman Chalisa controversy: રાજ ઠાકરેની અપીલ બાદ હનુમાન ચાલીસાના વેચાણમાં અચાનક વધારો થયો

By

Published : Apr 22, 2022, 7:51 AM IST

Updated : Apr 22, 2022, 12:10 PM IST

થાણે/મહારાષ્ટ્રઃ રાજ ઠાકરે (Raj thakrey appeals hanuman chalisa)એ MNS કાર્યકર્તાઓને મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ (Azan vs Hanuman Chalisa controversy) કરવાની અપીલ કર્યા પછી, થાણે શહેર (Maharashtra thane hanuman chalisa)માં હનુમાન ચાલીસાના પુસ્તકો અને પૂજા સામગ્રીનું વેચાણ વધ્યું છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવાની અપીલ કરી છે. અન્યથા MNS દરેક મસ્જિદની બહાર હનુમાન ચાલીસા બોલશે તેવું સ્ટેન્ડ લીધું છે.

આ પણ વાંચોઃjamia protest for jahangirpuri: જામિયાના વિદ્યાર્થીઓએ જહાંગીરપુરીમાં કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો

થાણેમાં ધાર્મિક પુસ્તક (Thane religious book store) વિક્રેતાઓએ કહ્યું છે કે, આ પછી હનુમાન ચાલીસાના પુસ્તકો (Sales of Hanuman Chalisa)ની માગ વધી છે. હનુમાન સાહિત્યની માગ વધી છે. રાજ ઠાકરેની અપીલ બાદ માત્ર હનુમાન ચાલીસના પુસ્તકોનો જ વપરાશ નથી વધ્યો પરંતુ અન્ય પૂજા સાહિત્યની માગ પણ નોંધપાત્ર રીતે વધી છે. જેમાં ગંધા, હનુમાનની મૂર્તિ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃboxing World Championship 2022: મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 1 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા

આ ઉપરાંત હનુમાન ચાલીસાની સીડીની માગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. માંગમાં અચાનક વધારો થવાને કારણે પૂજા સાહિત્ય અને હનુમાન ચાલીસાના પુસ્તકોની અછત વર્તાય છે. જે જગ્યાએ પુસ્તકો છપાય છે, ત્યાં અચાનક કામનું ભારણ વધી ગયુ છે. હનુમાન ચાલીસાના પુસ્તકો મોટી સંખ્યામાં છપાવવા પડે તેવું મુદ્રકો કહી રહ્યા છે.

Last Updated : Apr 22, 2022, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details