કુલ 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 4 રાજ્યોના પરિણામોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોબવ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યોના પરિણામોને આવનારી લોકસભા ચૂંટણી પહેલ લિટ્મસ ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. પરિણામ જાણવા માટે અહીંયા ક્લિક કરો...