ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં ફરી ધરતી ધ્રૂજી, ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા - डोडा और किश्तवाड़ में लगे भूकंप के झटके

જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા બુધવારે પણ લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી. earthquake in doda, earthquake in Jammu And kashmir, earthquake, magnitude of earthquake was 3 on Richter scale

ધરતી ધ્રૂજી
ધરતી ધ્રૂજી

By

Published : Sep 8, 2022, 8:49 AM IST

Updated : Sep 8, 2022, 10:42 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા(earthquake in Jammu And kashmir). જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે(earthquake in doda). રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી(magnitude of earthquake was 3 on Richter scale). ભૂકંપનું કેન્દ્ર કટરાથી 62 કિમી દૂર 10 કિમીની ઉંડાઈમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા બુધવારે પણ લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી.

Last Updated : Sep 8, 2022, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details