પુણે: પુણેના કાત્રજ વિસ્તારમાં 8 સિલિન્ડર બ્લાસ્ટ (Cylinder blast in Katraj, Pune) થયા. પુણેના કાત્રજમાં ગાંધર્વ લૉન પાસે એક ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતુ. સાંજે 5 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને ફોન આવ્યો કે, કાત્રજમાં ગાંધર્વ લોન પાસેના એક ગોડાઉનમાં સિલિન્ડર ફાટ્યો (Cylinder blast near Gandharva loan) હતો.
Cylinder blast in Katraj Pune: પુણેના કાત્રજમાં 8 સિલિન્ડર બ્લાસ્ટ,જાનહાની ટળી - Cylinder blast near Gandharva loan
પુણેના કાત્રજ વિસ્તારમાં 8 સિલિન્ડર બ્લાસ્ટ (Cylinder blast in Katraj, Pune) થયા. પુણેના કાત્રજમાં ગાંધર્વ લૉન પાસે એક ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતુ.
પુણેના કાત્રજમાં 8 સિલિન્ડર બ્લાસ્ટ,જાનહાની ટળી
આ પણ વાંચો:Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થળ પર 8 થી 10 સિલિન્ડર ફાટ્યા હતા. ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી