- સિધી શહેરમાં પ્રવાસીઓ ભરેલી બસ નહેરમાં ખાબકી
- બસમાં સવાર 54 પ્રવાસીઓ નદીમાં પડ્યા, 51 પ્રવાસીના મોત
- હજી પણ બચાવ કામગીરી ચાલુ
મધ્ય પ્રદેશઃ સિધીમાં ગિરિ યાત્રીઓ બસમાં આવી રહ્યા હતા. તે દરમિયાન બસ અચાનક જ પલટી ગઈ હતી અને બસમાં ખાબકી હતી. બસ નહેરમાં ખાબકતા 54 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 51 પ્રવાસીઓના મોત થયા હતા. હજી પણ બચાવ કામગીરી ચાલુ છે.