ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાંકાયદો વ્યવસ્થા  ખાડે ગઈ: 2000 કેદીઓ પેરોલ પર ગયા પણ પાછા જ ન આવ્યા - Govt report on prisoner

પંજાબ (Punjab prisoner payroll ) સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લઈ રહી છે. આમ છતાં રાજ્યમાં અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે. હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

પંજાબમાં 2000 કેદીઓ પેરોલ પર ગયા હતા પરંતુ પાછા ફર્યા ન હતા
પંજાબમાં 2000 કેદીઓ પેરોલ પર ગયા હતા પરંતુ પાછા ફર્યા ન હતા

By

Published : May 27, 2022, 7:38 PM IST

ચંદીગઢઃપંજાબ સરકાર રાજ્યમાં કાયદો (Punjab law and order) અને વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લઈ રહી છે. આમ છતાં રાજ્યમાં અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે. હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો:લદ્દાખમાં આર્મીના વાહનને નડ્યો અકસ્માત: સેનાના 7 જવાનો થયા શહિદ

જાણવા મળ્યું હતું કે, NDPS કેસમાં 2000થી વધુ કેદીઓ હજુ પણ પંજાબ પોલીસની પકડમાંથી બહાર (2000 prisoner wanted) છે. પંજાબ સરકારના રિપોર્ટ (Govt report on prisoner)માં આ વાત સામે આવી છે જે સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

આ પણ વાંચો:ના જોઈએ મસ્જીદ, ના જોઈએ મંદિર, તારો પ્રેમ જ છે મારે ધર્મ, તારો પ્રેમ જ મારી તકદીર

સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, આ 2000 કેદીઓ પેરોલ (Punjab prisoner payroll ) પર ગયા હતા, પરંતુ હજુ સુધી પાછા ફર્યા નથી. આ સિવાય 200 અન્ય આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. હજુ સુધી તેઓ પંજાબ પોલીસના હાથમાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details