ચેન્નઈઃથાઈલેન્ડની રાજધાની બેંગકોકથી થાઈ એરલાઈન્સની પેસેન્જર ફ્લાઈટ ગઈકાલે રાત્રે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (seized at Chennai airport ) પર આવી હતી. તે સમયે, ચેન્નાઈ એરપોર્ટ કસ્ટમ અધિકારીઓને રામનાથપુરમ જિલ્લાના કીઝાકરના મોહમ્મદ શકીલ (21) નામના મુસાફર પર શંકા ગઈ હતી. તેઓએ તેને અટકાવ્યો અને તેની પૂછપરછ કરી. ત્યારપછી તેની પાસે રાખેલી મોટી ટોપલી ખોલતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.
સાપ, વાંદરાઓ અને કાચબાઓની દાણચોરી:તે મોટી ટોપલીની અંદરના અલગ-અલગ નાના ભાગમાં મધ્ય આફ્રિકા, ઉત્તર અમેરિકા, સેશેલ્સ ટાપુ વગેરેમાં રહેતા સાપ (20 non venomous snakes ), વાંદરાઓ અને કાચબાઓની દાણચોરી (2 turtles and a monkey smuggled from Thailand) કરવામાં આવી હતી. જેને લઈને કસ્ટમ અધિકારીઓએ પેસેન્જરને એકલો રાખ્યો હતો.
આ પણ વાંચો:આખરે પ્રોફાઈલ ફોટો બદલીને ધોની પણ જોડાયો તિરંગા અભિયાનમાં