- ડિરેક્ટોરેટ રેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની સફળ કામગીરી
- પુણેથી અવેલા પ્રવાસી પાસેથી 1867 ગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું
- DRIએ સોમવારની રાતે પ્રવાસીને રંગેહાથ ઝડપી લીધો હતો
હૈદરાબાદ એરપોર્ટ પરથી પ્રવાસી પાસેથી 91 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરાયું - તેલંગાણા સમાચાર
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પુણેથી અવેલા પ્રવાસી પાસેથી 91 લાખ રુપિયાનું 1867 ગ્રામ સોનાને જપ્ત કરવામાં અવ્યું છે.
http://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/23-February-2021/10744965_804_10744965_1614079011812.png
હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસી પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ રેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ એક પ્રવાસી પાસેથી 91 લાખ રૂપિયાના 1,867 ગ્રામ સોનાને જપ્ત કરવામાં અવ્યું છે. જણાવી દઈએ કે ડિરેક્ટોરેટ રેફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોમવારની રાતે પ્રવાસીને રંગેહાથ ઝડપી લીધો હતો.