પશ્ચિમ બંગાળ : જલપાઈગુડી જિલ્લામાં એક ગંભીર અક્સ્માત સર્જાયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે. આ અક્સ્માત જલપાઈગુડીના ધુપગુરીમાં થયો છે. આ અક્સ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગમ્ખ્વાર અક્સ્માત સર્જાતા 13ના મોત - ગંભીર અક્સ્માત
જલપાઈગુડી જિલ્લાના ધુપગુરીમાં એક ગંભીર માર્ગ અક્સ્માત સર્જાતા 13 લોકોના મોત થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.
ગમ્ખ્વાર અક્સ્માત
ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.