અમદાવાદ: ભુપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાત રાજ્યના 18માં મુખ્યપ્રધાન તરીકે સપથ(Bhupendra Patel took oath as CM on Monday) લીધા હતા. સપ્તાહ લીધા બાદ તરત જ કેબિનેટની બેઠક પણ મળી હતી અને પ્રધાનોને કહતાઓની ફાળવણી પણ કરાઈ હતી. મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોચ્યા હતા. તેઓએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો(Bhupendra Patel takes charge of CMO office) હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો(Bhupendra Patel takes charge of CMO office) ચાર્જ લઈ લેશે.
દાદા ભગવાનના આશીર્વાદ લઈને સંભાળ્યો કાર્યભાર:મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહેલી સવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો(Bhupendra Patel takes charge of CMO office) હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ભુપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યપ્રધાન તરીકે સપથ લીધા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના ચરણોમાં પૂષ્પ અર્પણ કરીને રાજ્યની જનસેવાનો કાર્યભાર સંભાળ્યો (Bhupendra Patel takes charge of CMO office) હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય પ્રધાનમંડળના નવનિયુક્ત પ્રધાનોએ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા (Bhupendra Patel takes charge of CMO office) હતા.