ETV Bharat / state

તિથલના દરિયા કિનારે દરિયાના મોજામાં જોવા મળ્યો કરંટ

author img

By

Published : Oct 25, 2019, 5:49 PM IST

વલસાડ: મહારાષ્ટ્ર અને પણજીના દરિયાકિનારે સંભવિત ભરેલા સાયકલોનને પગલે દરિયાના મોજામાં વિવિધ જગ્યાએ કરંટ જોવા મળી રહ્યો છે. જેને અનુલક્ષીને વહેલી સવારથી વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે પણ દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો હતો. દરિયાના મોજા પાંચ ફૂટ જેટલા ઉપર ઉછળતા જોવા મળ્યા હતાં.

તિથલના દરિયા કિનારે દરિયાના મોજામાં જોવા મળ્યો કરંટ

વલસાડ જિલ્લાના તિથલ ખાતે આવેલા દરિયા કિનારે વહેલી સવારે ભરતીના મોજા પાંચ ફૂટ જેટલા ઊંચા ઉછાળ્યા હતાં. સંભવિત સાયકલોનની અસર સીધી દરિયાના મોજા ઉપર જોવા મળી હતી. અહીં દરિયાકિનારે બનાવેલી જેટીના દાદર ઉપર દરિયાના આવતા મોજા ખુબ ઉંચે ઊછળતા જોવા મળ્યા હતાં તો સાથે સાથે દરિયાના ઉછળતા મોજાની મોજ માણવા માટે અહીં અનેક પર્યટકો પણ જોવા મળ્યા હતાં.

તિથલના દરિયા કિનારે દરિયાના મોજામાં જોવા મળ્યો કરંટ

જો કે બપોર બાદ સ્થિતિ સામાન્ય બની હતી. હાલમાં સંભવિત ઉદ્ભવેલા સાયકલોનને પગલે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ NDRFની ટીમને પણ સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ગોવા અને પણજીમાં સર્જાયેલા દરિયાના લો પ્રેસરને પગલે સંભવિત સાયક્લોન તેની સંપૂર્ણ ગતિથી ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આ સાયકલોન ઓમાન તરફ ફંટાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેને પગલે હાલ તો વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

Intro:મહારાષ્ટ્રન અને પણજી ના દરિયાકિનારે સંભવિત ભરેલા સાયકલોન ને પગલે દરિયાના મોજામાં વિવિધ જગ્યાએ કરંટ જોવા મળી રહ્યો છે જેને અનુલક્ષીને આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે પણ દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો હતો દરિયાના મોજા પાંચ ફૂટ જેટલા ઉપર ઉછળતા જોવા મળ્યા હતાBody:વલસાડ જિલ્લાના તિથલ ખાતે આવેલા દરિયા કિનારે આજે વહેલી સવારે ભરતીના મોજા પાંચ ફૂટ જેટલા ઊંચા ઉછાળ્યા હતા સંભવિત સાયકલો ની અસર સીધી દરિયાના મોજા ઉપર જોવા મળી હતી અહીં દરિયાકિનારે બનાવેલી જેટીના દાદર ઉપર દરિયાના આવતા મોજા ખુબ ઉંચે ઊછળતા જોવા મળ્યા હતા તો સાથે સાથે હા દરિયા ના ઉછળતા મોજા ને મોજ માણવા માટે અહીં અનેક પર્યટકો પણ જોવા મળ્યા હતા જો કે બપોર બાદ સ્થિતિ સામાન્ય બની હતી હાલમાં સંભવિત ઉદ્ભવેલા સાયકલોન ને પગલે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ની પણ સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ એન ડી આર એફ ની ટીમને પણ સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે
Conclusion:નોંધનીય છે કે ગોવા અને પણજીમાં સર્જાયેલા દરિયાના લો પ્રેસરને પગલે સંભવિત cyclone તેની સંપૂર્ણ ગતિથી ધીરે ધીરે આગળ વધી રહ્યું છે જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સાયકલોન ઓમાન તરફ ફંટાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જેને પગલે હાલ તો વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.