ETV Bharat / state

સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા ખીચડી વેચીને ફંડ ઉઘરાવવાનો સાંકેતિક વિરોધ

author img

By

Published : Oct 22, 2020, 12:05 PM IST

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ખીચડી કૌભાંડને લઇને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ ખીચડી વહેંચી ફંડ ઉઘરાવવાનો સાંકેતિક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો.

Unique protest by Congress over kheechadi scam
યુથ કોંગ્રેસ દ્વારા ખીચડી વેચીને ફંડ ઉઘરાવવાનો સાંકેતિક વિરોધ

  • કથિત ખીચડી કૌભાંડને લઇને યુવા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો
  • કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે કઢી ખીચડી વહેંચી વિરોધ
  • ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

સુરત: સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ખીચડી કૌભાંડને લઇને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ મફતમાં ખીચડી વહેંચી વિરોધ કર્યો હતો.

અધિકારીઓએ લોકડાઉન દરમિયાન કઢી, ખીચડીમાં કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યો

કોંગ્રેસે પાલિકા શાસકો અને અધિકારીઓએ લોકડાઉન દરમિયાન લોકોને કઢી, ખીચડી ખવડાવી કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ RTI એક્ટિવિસ્ટ દ્વારા કઢી, ખીચડી અંગે માહિતી મેળવી કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જેમાં સુરત યુવા કોંગ્રેસ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ નોંધાવ્યો હતો.

ભ્રષ્ટાચાર કરનાર શાસકો અને અધિકારીઓ સામે તપાસની માંગકોંગ્રેસ દ્વારા ખીચડી વેચીને ફંડ ઉઘરાવવાનો સાંકેતિક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ભ્રષ્ટાચાર કરનાર શાસકો અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પાલિકા કમિશ્નર પાસે માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.