ETV Bharat / state

સુરતમાં આર્થિક સંકટના કારણે વેપારીનો આપઘાત

author img

By

Published : Oct 23, 2019, 2:14 PM IST

સુરત: પૂંઠાના ગોડાઉનમાં વેપારીનો આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોવાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી.

પૂંઠાના ગોડાઉનમાં વેપારીનો આપઘાત

બમરોલી સુરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પૂંઠાના ગોડાઉનમાં ગળે ફાંસો ખાઈ વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ડિંડોલીમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય આધેડ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.તેઓએ ગોડાઉનના કારીગરોને રજા આપી દીધી હતી. ત્યારબાદ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : પૂંઠાના ગોડાઉનમાં વેપારીનો આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોવાની શક્યતા પરિવારજનોએ જણાવી છે.જોકે આ સમગ્ર મામલે પોલીસે પરિવાર ની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Body:બમરોલી સુરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પૂંઠાના ગોડાઉનમાં ગળે ફાંસો ખાઈ વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડિંડોલીમાં આવેલા અંબિકા નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય અરવિંદ અંબાલાલ પટેલ મૂળ ઉત્તર પ્રદેશ ના રહેવાસી હતા.તેઓએ ગોડાઉનના કારીગરોને રજા આપી દીધી હતી અને ત્યારબાદ આપઘાત કર્યું છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Conclusion:અરવિંદ બમરોલી સુરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પૂંઠાનો વ્યવસાય કરતા હતા. પોતાના મિત્ર સાથે ચા પણ પીધી હતી. રાત થઈ જવા છતા ઘરે ન આવતા દીકરાએ પિતાને ફોન કર્યો હતો. જોકે, કોલ રિસિવ ન કરતા દીકરાઓ ગોડાઉન પર ગયા હતા. જ્યાં બે પૈકી એક શટર ખુલ્લુ જોઈ અંદર જઈ તપાસ કરતા પિતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોવાની શક્યતા પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.