ETV Bharat / state

સુરતમાં વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

author img

By

Published : Sep 22, 2019, 9:58 PM IST

સુરત: વેચાણવેરા વિભાગમાં જમા ડિપોઝીટ મેળવવા અરજદાર પાસેથી રૂપિયા 2500ની લાંચ સ્વીકારતા જુનિયર ક્લાર્કને સુરત એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુરતમાં વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીના જણાવ્યાં અનુસાર ચાર વર્ષ પહેલાં કુંડલી ઈંપેક્ષ નામથી વેચાણવેરા ભવનમાં તેઓએ ટીન નંબર મેળવવા અરજી કરી હતી. જ્યાં વેચાણવેરા ભવનમાં ભરેલ રૂપિયા 45000 જેટલી ડિપોઝીટ પેટે પરત મેળવવા ફરિયાદીએ અરજી કરી હતી, કે જુનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડ્યાએ ડિપોઝીટ પરત અપાવવા માટે અરજીની કાર્યવાહી કરવા 2500ની લાંચની માંગણી ફરિયાદી પાસે કરી હતી.

સુરતમાં વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

સુરત ACB ફરિયાદના આધારે છટકું ગોઠવી વેદ રોડ ખાતેથી જુનિયર ક્લાર્ક કમલેશ પંડ્યાને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ ACB દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યાં રિમાન્ડ દરમિયાન આરોપીની મિલકત સંબંધી તપાસ કરવામાં આવે તેવી શકયતા રહેલી છે.

Intro:સુરત :વેચાણવેરા વિભાગમાં  જમા  ડિપોઝીટ મેળવવા અરજદાર પાસેથી રૂપિયા 2500 ની લાંચ સ્વીકારતા જુનિયર ક્લાર્ક ને સુરત એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Body:સુરત એસીબી ના સંકજામાં વધુ એક લાંચિયો કર્મચારી રૂપિયા 2500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.સુરત એસીબી પાસેથી મળતી માહિતી અનુસાર રૂપિયા 2500 ની લાંચ લેતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વેચાણવેરા ભવન નો જુનિયર ક્લાર્ક દ્વારા લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો છે.

વેચાણવેરા વિભાગ ના જુનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડ્યા વિરુદ્ધ ફરિયાદીએ સુરત એસીબી માં.ફરિયાદ કરી હતી. ફરિયાદીના જણાવ્યાનુસાર ચાર વર્ષ પહેલાં કુંડલી ઈંપેક્ષ નામથી વેચાણવેરા ભવનમાં તેમણે  ટીન નંબર મેળવવા અરજી કરી હતી...જો કે ફરમ  ના નામથી ધંધો ચાલુ કરેલ ન હતો.જ્યાં વેચાણવેરા ભવનમાં ભરેલ રૂપિયા 45000 જેટલી ડિપોઝીટ પેટે પરત મેળવવા ફરિયાદીએ અરજી કરી હતી.જો કે જુનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડ્યાએ ડિપોઝીટ પરત અપાવવા માટે અરજીની કાર્યવાહી કરવા 2500 ની લાંચ ની માંગણી ફરિયાદી પાસે કરી હતી.સુરત એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી ગત રોજ વેદ રોડ ખાતેથી  જુનિયર ક્લાર્ક કમલેશ પંડ્યા ને લાંચ ની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ એસીબી  દ્વારા હાથ ધરવામાં આવી છે.જ્યાં રિમાન્ડ દરમ્યાન આરોપીની મિલકત સંબંધી તપાસ કરવામાં આવે તેવુ શકયતા પણ રહેલી છે.

બાઈટ :બી.કે.વનાર( સુરત એસીબી પીઆઇ )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.