ETV Bharat / state

Surat News: સુરતમાં 55 વર્ષીય આધેડ મોબાઈલ ઉપર વાત કરતા ચોથા માળેથી નીચે પટકાતા મોત

author img

By

Published : Jun 3, 2023, 4:00 PM IST

સુરતમાં 55 વર્ષીય આધેડ મોબાઈલ ઉપર વાત કરતા ચોથા માળેથી નીચે પટકાતા મોત થવાની ઘટના સામે આવી છે. મૃતક યુવક 10 દિવસ પહેલા જ પોતાના મૂળ વતન રાયબરેલી ઉત્તર પ્રદેશ થી સુરત રોજગારી માટે આવ્યો હતો.હાલ આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં 55 વર્ષીય આધેડ મોબાઈલ ઉપર વાત કરતા ચોથા માળેથી નીચે પટકાતા મોત.

સુરત: સતત ફોનમાં રહેવું તમારા માટે ઘાતક બની શકે છે. વાત મોત સુધી પણ પહોંચી શકે છે. સુરતમાં એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં 55 વર્ષીય આધેડ મોબાઈલ ઉપર વાતકરતા ચોથા માળેથી નીચે પટકાતા મોત થવાનું સામે આવ્યું છે. હાલ તેમનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"તેઓ ઉત્તરપ્રદેશના બરેલી ના રહેવાસી હતા.અમે કામ કરી રહ્યા હતા. ત્યારે તેઓ અમારી પાસે આવ્યા હતા અને અમને કહ્યું હતું કે, કોઈ કામ હોય તો કહો મારે કામ કરવાનું છે. તો અમે તેમને કામ કરવા દીધું હતું. છેલ્લા દસ દિવસથી કામ કરી રહ્યા હતા. તેમની સાથે બે વ્યક્તિ આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ ગામ જતા રહ્યા હતા. તેઓ પરત આવી ગયા હતા.--શ્યામલાલ શાહ ( શિવપ્રસાદ રામપાલના સંબંધી)

ટૂંકી સારવાર બાદ મોત: ચોથા માળે છત ઉપર જઈ વાત કરવા લાગ્યા હતા. વધુમાં જણાવ્યું કે, ગઈકાલે એક દિવસની રજા હતી. તેમ છતાં અમે કામ કર્યું અને ત્યારબાદ સાંજે અમે જમવાનું બનાવી રહ્યા હતા. ત્યારે તેમને ફોન આવ્યો હતો. જેથી તેઓ ચોથા માળે છત ઉપર જઈ વાત કરવા લાગ્યા હતા. અમે અહીં જમવાનું બનાવી તેમની માટે પણ થાળીમાં જમવાનું કાઢ્યું હતું. ત્યારબાદ નીચે પ્લાઈ વાળા ભાઈ આવીને કહ્યું કે, તેઓ ઉપરથી નીચે પડી ગયા છે. જેથી અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. અહીં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. તેઓ ફોન ઉપર વાત કરતા નીચે પડી ગયા હતા.

"આ મામલો ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ બન્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી હતી. મૃતક શિવપ્રસાદ રામપાલ જેઓનું રાત્રે એક વાગ્યાની આસપાસ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું"-- પુનિતભાઈ ચૌહાણ (ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)

વધુ તપાસ હાથ ધરી: 11 દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના રાયબરેલી થી સુરત રોજગારી માટે આવ્યા હતા. આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પુનિતભાઈ ચૌહાણ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ 11 દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના રાયબરેલી થી સુરત રોજગારી માટે આવ્યા હતા. હાલ તેમના પરિવારને આ મામલે જાણ કરી દેવામાં આવી છે. ફોન ઉપર વાત કરતા તેઓ પડી ગયા હતા તેવું તેમના સંબંધીઓ જણાવ્યું છે. પરંતુ હાલ આ મામલે અમને વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat News : સુરતમાં પાણીની મોટર બંધ કરવા ગયો હતો કિશોર, વીજકરંટ લાગતાં થયું મોત
  2. Surat News : સુરત વાવાઝોડામાં પતરાનો શેડ યુવક પર પડતા મૃત્યુ, પરિવાર શોકમાં ગરકાવ
  3. Surat hit and run: ડમ્પરની ટક્કરે 14 વર્ષના સગીરનું મૃત્યુ, બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.