ETV Bharat / state

જૂનાગઢમાં માંગરોળ મામલતદારે પેશકદમી ધારકોને ફટકારી નોટીસ

author img

By

Published : Sep 12, 2019, 7:34 AM IST

જૂનાગઢ: માંગરોળ તાલુકામા બીલાડીના ટોપની જેમ રેવેન્યુ સરકારી જમીન ઉપર ઘણા ઈસમો દ્રારા પેશકદમી કરવામાં આવી છે, ત્યારે માંગરોળના શીલ ગામે 60 વીઘા સરકારી જમીનમાં 50 વીઘા જમીનમાં પેશકદમી કરાઈ છે, ત્યારે જૂનાગઢ માંગરોળમા પેશકદમી દુર કરવા નવ નિયુક્ત મામલતદારે તમામ પેશકદમી ધારકોને નોટીસ પાઠવી છે.

MANGROL

આ સંદર્ભે માંગરોળ મામલતદાર શીલ ગામે ઈસમો દ્રારા રેવેન્યુ સર્વે વાળી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ જેના અનુલક્ષી માંગરોળ મામલતદાર જમીન મહેશુલ કાયદા હેઠળ નોટીસ પાઠવી હતી. આ નોટીશનો ત્રણ દિવસમાં જવાબ આપવા જે તે ઈસમોને નોટીસ પાઠવી હતી જેનો જવાબ દેવામા નહીં આવે તો તેના વિરૂદ્ધ કાનુની કાર્યવાહી થઈ શકશે. તેમજ આ જમીનમાં કરેલ પેશકદમીને દુર કરવા મામલતદાર તેમજ તેમની ટીમ તૈનાત કરાઇ છે.

જૂનાગઢમાં માંગરોળ મામલતદારે પેશકદમી ધારકોને ફટકારી નોટીસ

માંગરોળ તાલુકા તેમજ શહેરમા ઘણા એવા વિસ્તારો છે, જ્યાં ભુ-માફીયા દ્રારા કોઈ પણ તંત્રના ડર વિના પેશકદમી કરી જમાવડો કરેલો છે, ત્યારે મામલતદાર દ્વારા લાલ આંખ કરતાની સાથે જ ભુ-માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. માંગરોળ મામલતદાર કચેરી ખાતે સ્ટાફની અછત હોવા છતા આજે રજામાં તેમજ રવિવારના દિવસે પણ કચેરીના ઘણા અધીકારીઓ દ્રારા કામગીરી ચાલુ રાખવામા આવી છે. જયારે હાલ તો નોટીસ અપાઇ છે, પરંતુ અમલ કયારે થશે તે તો જોવાનું રહેશે.

Intro:MangrolBody:એંકર

જુનાગઢ માંગરોળ મા પેશકદમી દુર કરવા નવ નિયુક્ત મામલતદાર એ કરી લાલ આંખ તમામ પેશકદમી ધારકોને પાઠવી નોટીસ

માંગરોળ તાલુકામા બીલાડીના ટોપની જેમ રેવેન્યુ સરકારી જમીન ઉપર અમુક ઈસમો દ્રારા પેશકદમી કરવામાં આવેલ
ત્યારે માંગરોળ ના શીલ ગામે 60 વીઘા સરકારી જમીનમાં 50 વીઘા જમીનમાં કરાઇ પેશકદમી

આ સંદર્ભે માંગરોળ મામલતદાર શીલ ગામે અમુક ઈસમો દ્રારા રેવેન્યુ સર્વે વાળી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ જેના અનુલક્ષી માંગરોળ મામલતદાર જમીન મહેશુલ કાયદા હેઠળ નોટીસ પાઠવેલ આ નોટીશનો ત્રણ દિવસ મા જવાબ આપવા જે તે ઈસમો ને નોટીસ પાઠવેલ જવાબ દેવામા નહી આવશે તો કાનુની કાર્યવાહી થય શકશે તેમજ આ જમીનમાં કરેલ પેશકદમી ને દુર કરવા મામલતદાર તેમજ તેમની ટીમ થય છે તૈનાત

માંગરોળ તાલુકા તેમજ શહેર મા ધણા એવા વિસ્તારો છે જ્યા ભુ માફીયા દ્રારા કોઈ પણ તંત્ર ની બીક વિના પેશકદમી કરી જમાવડો કરેલ છે ત્યારે મામલતદાર દવારા લાલ આંખ કરતાની સાથે ભુ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે

બાઈટ.. એચ જી બેલડીયા મામલતદાર માંગરોળ

માંગરોળ મામલતદાર કચેરી ખાતે સ્ટાફ ની અછત હોવા છતા આજે રજામાં તેમજ રવીવાર ના દિવસે પણ કચેરીના અમુક અધીકારી ઓ દ્રારા કામગીરી ચાલુ રાખવામા આવી છે

બાઈટ..લખમણભાઇ ધામા નાયબ મામલતદાર માંગરોળ
જયારે હાલતો નોટીશો અપાઇ છે પરંતુ અમલ કયારે થશે તેતો જોવાનુંજ રહેશે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર

જયારે હાલતો નોટીશો અપાઇ છે પરંતુ અમલ કયારે થશે તેતો જોવાનુંજ રહેશે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.