ETV Bharat / state

કંપનીની બ્લાસ્ટિંગ કામગીરીથી લોકો થયા પરેશાન, કલેક્ટરને અપાયું આવેદન

author img

By

Published : May 21, 2019, 12:36 AM IST

જામનગર: જિલ્લામાં આવેલા રણજીત સાગર ડેમના કાઢિયા પાસે આવેલા ભરાડિયામાં અવાર-નવાર બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય છે. જેને લઇને સ્થાનિક લોકો પરેશાન થયા છે. આ મામલે ગ્રામજનોએ કંટાળીને કંપની વિરૂદ્ધ કલેક્ટરને આવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટિંગના કારણે અગાઉ એક વ્યક્તિને પથ્થર પણ વાગી ચૂક્યો છે.

Daliya Blast

જામનગર જિલ્લામાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર રજૂઆત કરી છે કે, ભરાડિયાની આજુ-બાજુમાં આવેલા વાડીના આ વિસ્તારના લોકો પરેશાન બન્યા છે. બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના ખેડૂતો પોતાના ખેતરમાં કામ પણ કરી શકતા નથી. થોડા સમય પહેલા પ્રવીણ બાબુભાઈ નંદા તેઓની વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને પથ્થર વાગ્યો હતો.

જામનગરના દળીયાના ગ્રામજનોએ ભરડીયામાં કરવામાં આવતા બ્લાસ્ટિંગથી બન્યા પરેશાન

શેલેશ્વર એન્ટરપ્રાઇઝ ક્વોલિટી સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત બ્લાસ્ટિંગ કરવામાં આવતા દાળીયા ગામના ગ્રામજનો પરેશાન બન્યા છે અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

GJ_JMR_02_20MAY_DADIYA_AVEDAN_7202728

દળીયાના ગ્રામજનો ભરડીયામાં કરવામાં આવતા બ્લાસ્ટિંગથી બન્યા પરેશાન

Feed ftp

Byte:ભાવેશ નંદા,ગ્રામજન

જામનગર: રણજીતસાગર ડેમના કાઢીયા પાસે આવેલા ભરડિયામાં બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનોએ આપ્યું આવેદન આપ્યું છે.... મહત્વનું છે કે બ્લાસ્ટિંગના કારણે અગાઉ એક વ્યક્તિને પથ્થર પણ વાગ્યો હતો....

દળીયાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર રજૂઆત કરી છે... ભરાડીયા ની આજુબાજુમાં આવેલા વાડી આ વિસ્તારના લોકો પરેશાન બન્યા છે.... કોઈપણ વગર પ્લાસ્ટિક કરવામાં આવે છે જેના કારણે નિર્દોષ લોકોને પથ્થર વાગે છે....
આજુબાજુના ખેડૂતો પોતાના ખેતરમાં કામ પણ કરી શકતા નથી.... થોડા સમય પહેલા પ્રવીણ બાબુભાઈ નંદા તેઓની વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન પથ્થર વાગ્યો હતો....

શેલેશ્વર એન્ટરપ્રાઇઝ ક્વોલિટી સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત બ્લાસ્ટિંગ કરવામાં આવતા દળીયા ગામના ગ્રામજનો પરેશાન બન્યા છે....અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરી છે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.