ETV Bharat / state

ડીસામાં 20 વર્ષ જૂના કેસમાં કોર્ટના ચુકાદા સામે વર્તમાન ધારાસભ્યનો ખુલાસો

author img

By

Published : Oct 12, 2019, 9:35 AM IST

ડીસાઃ એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે 20 વર્ષના જૂના કેસમાં ડીસાના ધારાસભ્ય વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ ધારાસભ્યએ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે ધારાસભ્યની સજા તાત્કાલિક અસરથી સ્થગિત કરી હતી. પરંતુ, આ ઘટનાના અહેવાલોમાં ધારાસભ્યને સજા થઈ હોવાની માહિતી અપાઈ હતી. જેથી આ અહેવાલ અંગે ખુલાસો આપવા અને કેસ અંગેની સ્પષ્ટતા કરવા માટે ધારાસભ્યએ પત્રકાર પરિષદ યોજી હતી.

કોર્ટના ચુકાદા સામે વર્તમાન ધારાસભ્યનો ખુલાસો

ડીસા નગરપાલિકા કચેરીના સરકારી કામમાં અવરોધ બનાવવા આરોપસર ચાલતાં 20 વર્ષ જૂના કેસમાં ડીસાના વર્તમાન ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. જેમાં તેમને 500 રૂપિયાનો દંડ અને ત્રણ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ ધારાસભ્યએ કોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે તાત્કાલિક અસરથી ધારાસભ્યની સજા સ્થગિત કરી હતી. પરંતુ, કેટલાક મીડિયાએ ધારાસભ્યને સજા થઈ હોવાના અહેવાલો રજૂ કર્યા હતાં. જેથી ધારાસભ્યએ મીડિયાને કેસ અંગેનો ખુલાસો આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.

ડીસામાં 20 વર્ષ જૂના કેસમાં કોર્ટના ચુકાદા સામે વર્તમાન ધારાસભ્યનો ખુલાસો

મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1999માં પ્રકાશભાઈના પ્રમુખ પદના કાર્યકાળમાં શશીકાન્ત પંડ્યા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગંગારામ સોલંકી ઓફિસ સુપ્રિટેડેન્ટ સાથે બોલચાલી કરી હતી. ઓફિસમાં શાંતિનો ભંગ કરી કર્મચારીઓના ફરજમાં અવરોધ ઉભો કરી ફાઈલોનો તોડફોડ કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી. જે અંગે ડીસા વર્તમાન ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા સામે ભારતીય ફોજદારી ધારા કલમ327,470,186 અને 504 મુજબનો ગુનો નોંધાયો હતો.

આ કેસની સુનવણી નામદાર કોર્ટના એડિશનલ જ્યુડિશલ મેડજિસ્ટ્રેટની કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની કેદની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, ત્યારબાદમાં ધારાસભ્યએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ કોર્ટે તાત્કાલિક અસરથી ધારાસભ્યની સજાને સ્થગિત કરી છે. પરંતુ, મીડિયાએ ધારાસભ્યને સજા થઈ હોવાના અહેવાલો પ્રકાશિત કર્યા હતાં. માટે કેસની હકીકત જણાવવા અને ખુલાસો રજૂ કરવા અર્થે તેમને પત્રકાર પરિષદ યોજી હતી.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 10 2019

સ્લગ : ડીસાના ધારાસભ્યનો ખુલાસો...

એન્કર : તાજેતરમાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે ડીસાના ધારાસભ્ય સામે આપેલા ચુકાદા બાદ ચુકાદાને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી કોર્ટે આપેલા ચુકાદા અંગે ખુલાસો આપ્યો હતો. આ ઘટના બાદ મીડિયામાં થયેલા પ્રસારિત થયેલા અહેવાલો અંગે ધારાસભ્યએ ખુલાસો કર્યો હતો.

Body:વિઓ...ડીસા નગરપાલિકા કચેરીમાં સરકારી સરકારી કામમાં અવરોધ સર્જવાના 20 વર્ષ જૂના કેસમાં નામદાર ડીસા કોર્ટે વર્તમાન ધારાસભ્યોને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને પાંચસો રૂપિયાનો દંડ ના અહેવાલોથી સમગ્ર ડીસા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ભારતીય ન્યાય પ્રણાલીમાં વિલંબ થતો હોવા છતાં ન્યાય મળતો અપેક્ષિત ન્યાય મળતો ભવાની પ્રતીતિ કરાવતી આ ઘટનાની વિગતો એવી છે કે ડીસા નગરપાલિકામાં 1999ના વર્ષે પ્રકાશભાઈ ભરતીયા ના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન શશીકાંતભાઈ પંડ્યા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સાથે બોલાચાલી કરી ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં અવરોધ ઉભો કરી ફાઇલોને તોડફોડ કરી હતી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી પરંતુ જે તે વખતે ડીસા વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડયા સામે ભારતીય ફોજદારી ધારા કલમ 327 470 186 અને 504 મુજબ ગુનો દાખલ થયેલો હોય 201/1999 ક્રિમિનલ કેસ આજે ડીસા નામદાર કોર્ટ ના એડિશનલ જુડીશીયલ મેજિસ્ટ્રેટ એમડી બ્રહ્મભટ્ટ ની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આઇ આર આલ ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી આ ગુનામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદ અને પાંનસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો આ કેસમાં શશીકાંત પંડ્યા ના વકીલ એ એન જોશી બચાવવા માટેની કોશિશ કરી હતી. પરંતુ નામદાર કોર્ટે કોઈ પણ શ્રેય શરમ રાખ્યા વગર ધારાસભય જેવા જવાબદાર વ્યક્તિને કાયદાનું ભાન કરાવતો ચુકાદો આપતા ખળભળાટ મચી ગયો. તાજેતરમાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે ડીસાના ધારાસભ્ય સામે આપેલા ચુકાદા બાદ ચુકાદાને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી કોર્ટે આપેલા ચુકાદા અંગે ખુલાસો આપ્યો હતો. આ ઘટના બાદ મીડિયામાં થયેલા પ્રસારિત થયેલા અહેવાલો અંગે ધારાસભ્યએ ખુલાસો કર્યો હતો.

બાઈટ...શશીનકાન્તભાઈ પંડ્યા ( ધારાસભ્ય, ડીસા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.