ETV Bharat / sports

T-20: ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ

author img

By

Published : Sep 18, 2019, 1:27 PM IST

Updated : Sep 18, 2019, 11:34 PM IST

સ્પોર્ટસ ડેસ્ક: ભારતે બીજી T-20માં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું છે. ત્રણ મેચની સીરિઝમાં ભારતને 1-0 લીડ મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 149 રન કર્યાં હતા. ભારતને જીત માટે 150 રનનું ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટે 151 રન બનાવી મેચ જીતી લીધી હતી.

etv bharat

કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ટી-20 ઇન્ટરનેશનલ કરિયરની 22મી ફિફટી ફટકારી છે. વિરાટ કોહલી 72 રન બનાવીને અણનમ રહ્યો હતો. શિખર ધવને 40 રન બનાવીને આઉટ થયો હતો.

india
ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ 149 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન ડી કોકે 52 બનાવ્યા હતાં. મેચની શરૂઆતથી ભારતનો મેચ પર દબદબો રહ્યો હતો. પ્રથમ વિકેટ માટે ડિ કોક અને રીઝા હેડ્રિક્સની વચ્ચે 31 રનની ભાગેદારી કરી હતી. ચોથી ઓવરમાં દીપક ચહરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હેંડ્રિક્સ 6 રન બનાવીને આઉટ થયો હતો.

virat
વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનો વેસ્ટઈન્ડીઝનો પ્રવાસ પુર્ણ થયા બાદ આત્વિશ્વાસથી ભરપુર છે. વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ T-20 સિરીઝમાં રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ રન કર્યા હતાં. તો યુવા બોલર નવદીપ સૈનીએ પણ સારું પ્રદર્શન કર્યું હતુ.

વેસ્ટઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકામાં ખુબ જ અંતર છે. પરંતુ હાર્દિક પંડ્યાના આવવાથી ટીમ વધુ મજબુત થઈ છે. વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો.દક્ષિણ આફ્રિકાની ટીમ નવા કેપ્ટન ક્વિટન ડી કૉક સાથે મેદાને ઉતરશે.તેમની કોશિંશ ભુલોને સુધારવાની હશે.

સાઉથ આફ્રિકાની ટીમ
સાઉથ આફ્રિકાની ટીમ

T-20 ઈન્ટરનેશનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T-20 મુકાબલા રમાયા છે. જેમાં ભારતે 8 જ્યારે સાઉથ આફ્રિકાએ 5 મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચે 2 મેચ (કોલકાતા અને ધર્મશાળા)માં રદ થઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ

દક્ષિણ આફ્રિકા ટીમમાં 3 નવા ખેલાડીઓની તક આપવામાં આવી છે.ટેમ્બા બાવુમા, બજરેન ફૉર્ટયૂઈન અને એનરિક નોર્ટજાને પ્રથમવાર T-20માં સ્થાન મળ્યું છે. સીનિયર હરફનમૌલા ખેલાડી ક્રિસ મૌરિસની સાથે એડિન માર્કરામ , થેયુનિસ ડે બ્રૂયન અને લુન્ગી નગિદીનો ટીમમાં સ્થાન મળ્યું નથી.દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે વધુ અનુભવ નથી. પરંતુ તે ભારતીય ક્રિકેટ ટીમને મોટી ચુનૌતી આપશે. બંને ટીમ T-20 2018માં આમને -સામને ટક્કરાઈ હતી. જેમાં ભારતે ત્રણ મેચની સીરિઝ 2-1થી પોતાને નામે કરી હતી.

Intro:Body:

INDvsSA: सीरीज में बढ़त लेने के इरादे से उतरेगा भारत

Conclusion:
Last Updated : Sep 18, 2019, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.