ETV Bharat / city

જામનગરમાં 'હર્ષિદા ગરબી મંડળ' દ્વારા 30 હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવ્યું

author img

By

Published : Oct 11, 2019, 8:43 PM IST

જામનગર: શહેરમાં દર વર્ષે હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં રમેલી તમામ બાળાઓ માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલ વાડીમાં દર વર્ષે 30હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવવામાં આવે છે. આ વર્ષે પણ હર્ષિદા ગરબી મંડળ દ્વારા આ પરંપરા ચાલુ રાખવામા આવી છે.

Jamnagar

નવ દિવસ માતાજીના ગરબા રમેલી બાળાઓ મોટી સંખ્યામાં હર્ષિદા ગરબી મંડળના જમણવારમાં ઉપસ્થિત રહે છે. છેલ્લા 44 વર્ષથી જામનગર શહેરમાં ગરબી મંડળ દ્વારા કુવારીકાઓને જમાડવામાં આવે છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની કુલ 700 જેટલી ગરબી મંડળની બાળાઓ જમણવારમાં ઉપસ્થિત રહે છે.

જામનગરમાં 'હર્ષિદા ગરબી મંડળ' દ્વારા 30 હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવ્યું

હર્ષિદા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ 11 બાળાઓને જમાડીને જમણવારની શરૂઆત કરવામાં આવી હતી. આજે 44 વર્ષે 30,000 જેટલી બાળાઓને જમાણવામાં આવી રહી છે. આ પ્રસંગે શહેરના વિવિધ સંતો મહંતો તેમજ હર્ષિતા ગરબી મંડળના 50 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:Gj_jmr_02_jamanvar_yuvti_avb_7202728_mansukh

સ્ટોરી આઇડિયા પાસ છે

જામનગરમાં હર્ષિદા ગરબી મંડળ દ્વારા ૩૦ હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવવામાં આવ્યું

બાઈટ: રાજુભાઇ જોષી, પ્રમુખ હર્ષિદા ગરબી મંડળ

જામનગરમાં દર વર્ષે હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં રમેલી તમામ યુવતીઓ માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે.....

જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલ વાડીમાં દર વર્ષે 30હજાર જેટલી બાળા ઓને જમણવાર કરાવવામાં આવે છે.....આ વર્ષે પણ હર્ષિદા ગરબી મંડળ દ્વારા આ પરંપરા ચાલુ રાખવામા આવી છે.....

નવ દિવસ માતાજીના ગરબા રમેલી બાળા ઓ મોટી સંખ્યામાં હર્ષિદા ગરબી મંડળના જમણવારમાં ઉપસ્થિત રહે છે..... ચલા 44 વર્ષથી જામનગર શહેરમાં ગરબી મંડળ દ્વારા કુવારીકાઓ ને જમાડવામાં આવે છે..... જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની કુલ ૭૦૦ જેટલી ગરબી મંડળની બાળાઓ જમણવારમાં ઉપસ્થિત રહે છે.....

હર્ષિદા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ 11 બાળાઓને જમાડીને જમણવારની શરૂઆત કરવામાં આવી હતી આજે ૪૪ વર્ષે વર્ષે ૩૦,૦૦૦ જેટલી બાળાઓ અને જમણવામાંવવામાં આવી રહી છે....

આ પ્રસંગે શહેરના વિવિધ સંતો મહંતો તેમજ હર્ષિતા ગરબી મંડળ ના 50 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાBody:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.