ETV Bharat / city

ગુજરાતમાં પીવાના પાણીના 55,272 સેમ્પલ ફેલ, સૌથી વધુ દાહોદના

author img

By

Published : Mar 17, 2020, 11:57 PM IST

રાજ્ય સરકાર પીવાના પાણી બાબતે હંમેશા કટિબદ્ધ હોય છે પણ જ્યારે વિધાનસભામાં પીવાના પાણી ન આંકડા સામે આવ્યા તો પીવાના પાણીના કુલ 55, 272 જેટલા પીવાના પાણીના સેમ્પલ ફેલ થયા હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ પીવા ના પાણીના નમૂના દાહોદ જિલ્લામાં 11,777 જેટલા નમૂના ફેલ થયા છે.

રાજ્યમાં 55,272 પીવાના પાણીના સેમ્પલ ફેલ, સૌથી વધુ દાહોદમાં 11,777 સેમ્પલ ફેલ

ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષે વિધાનસભાગૃહમાં ગેરહાજર રહીને પણ આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં પીવાના પાણીના લેવામાં આવેલ નમૂના બે વર્ષમાં 55,272 જેટલા નમૂના બિનપ્રમાણિત થયેલા છે. એટલે કે પાણી પીવા લાયક નથી દાહોદ જિલ્લામાં 11800 બ્રહ્માણી થયા છે, સરકાર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી તેના કારણે પ્રદૂષિત પાણી પીવાથી નાગરિકો વિવિધ પ્રકારના પાણીજન્ય રોગોથી પીડાય છે. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યા હતા કે રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યના શ્રદ્ધાનું બેસીને મિનરલ વોટરની બોટલો ગટગટાવે છે, તેવા ગાંધીનગરમાં પણ પીવાના પાણીના 241 જેટલા નમુનાઓ પ્રમાણિક થયા છે.

ગુજરાતમાં 55,272 પીવાના પાણીના સેમ્પલ ફેલ, સૌથી વધુ દાહોદમાં 11,777 સેમ્પલ ફેલ
આમ રાજ્યના લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યા હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.