ETV Bharat / city

A school for Mentally retarded children : આ બાળકોને શાળા જ શીખવે છે જીવન જીવવું

author img

By

Published : Jul 20, 2022, 6:20 PM IST

ભાવનગરની અંકુર મંદબુદ્ધિ શાળા (Ankur Mandbuddhi School Bhavnagar) જેણે અનેક બાળકોને તેને તાલીમ આપી પુનવર્સન કરાવ્યું છે. મંદબુદ્ધિ બાળક જન્મવાના કારણ અને તેને તાલીમ આપવી (A school for Mentally retarded children ) કેમ જરૂરી હોય (A school for Mentally retarded children ) છે તે જાણો. ETV BHARAT એ ખાસ મુલાકાત લઈ મંદબુદ્ધિના બાળકોની એક એક વિગત મેળવી SPECIAL SCHOOL કેમ મહત્વની ગણાય છે તે જાણવાની કોશિશ કરી છે.

A school for Mentally retarded children :  આ બાળકોને શાળા જ શીખવે છે જીવન જીવવું
A school for Mentally retarded children : આ બાળકોને શાળા જ શીખવે છે જીવન જીવવું

ભાવનગર-સમાજમાં એવા બાળકો જેમને જન્મતાની સાથે કોરા કોમ્પ્યુટર જેવું તેનું દિમાગ હોવાથી તેને જીવનમાં સામાન્ય માણસ જેમ જિંદગી જીવતા શીખવવા એક ખાસ શાળા પટાંગણમાં શિક્ષણ મળે છે. આવા બાળકો એટલે મંદબુદ્ધિના બાળકો છે જેને ભાવનગરની અંકુર મંદબુદ્ધિ શાળામાં (Ankur Mandbuddhi School Bhavnagar) શિક્ષણ મળે છે. આવા બાળકોની શાળા છે પણ હોસ્ટેલ નથી.મંદબુદ્ધિ બાળકોને પુનઃ સ્થાપિત કરવા કેવી મહેનત કરવી પડે છે તે અહીંની મુલાકાતથી જાણવા મળે છે.

40 વર્ષમાં 600 બાળકોને તાલીમ આપવામાં આવી

મંદબુદ્ધિના બાળકોની મનોસ્થિતિ અને શાળા - ભાવનગર શહેરમાં આવેલી મંદબુદ્ધિની શાળા એટલે અંકુર મંદબુદ્ધિની શાળા (Ankur Mandbuddhi School Bhavnagar) જેને જન્મથી BLANK COMPUTER જેવી માનસિક સ્થિતિમાં શિક્ષણ (A school for Mentally retarded children ) જીવન જીવવા માટેનું પ્રથમ આપવું પડે છે. અહીંયા 1 કે 2 ધોરણ નથી હોતું, પણ મંદબુદ્ધિના બાળકોને પ્રથમ કપડાં પહેરવા,બટન બંધ કરવા, થથરાતી જીભે બોલતા શીખવવું,દોડતા,ચાલતા,બ્રશ કરતા શીખવવામાં આવે છે. કારણ કે સામાન્ય બાળકો એક વખત શીખવવાથી શીખે છે જ્યારે મંદબુદ્ધિ બાળકોને જીવન જીવવાની સમજમાં 5 કે 7 વર્ષ લાગે છે.

મંદબુદ્ધિ બાળકોને જીવન જીવવાની સમજમાં 5 કે 7 વર્ષ લાગે છે

મંદબુદ્ધિના બાળકોને સમાજમાં પુનઃ સ્થાપિત કરવા અર્થોપાર્જન -મંદબુદ્ધિના બાળકોનો આઈકયુ ઓછો હોવાથી તેમને સમાજના રીતરિવાજ અને રહેણીકરણી આવડી જાય એટલે જીવનભર જીવવા અર્થોપાર્જન આવડતું હશે તો દયનીય સ્થિતિ નહી બને. કારણ કે આવા બાળકોને તેના ભાઈ ભાંડું માતાપિતાના દેહાંત બાદ રાખતા નથી હોતાં. ત્યારે જો અર્થોપાર્જન એટલે થોડું કમાતા આવડતું હશે તો કોઈ પણ તેને રાખશે અને નહી રાખે તો પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકશે. આથી અંકુર મંદબુદ્ધિ શાળામાં (Ankur Mandbuddhi School Bhavnagar) રાખડી,દીવડા,તોરણ જેવી ચીજો બનાવતા (A school for Mentally retarded children ) શીખવવામાં આવે છે તેમ શાળાના શિક્ષક નેહલબેન ગઢવીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો રાખડી બનાવીને મેળવી રહ્યા છે રોજગારી

અંકુરની બાળકો માટે કામગીરી અને બાળકો કેટલા -અંકુર મંદબુદ્ધિ શાળામાં (Ankur Mandbuddhi School Bhavnagar) બાળકોને આપવામાં આવતી સેવા માટે શાળાના આચાર્ય મેઘજીકાંતભાઈએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા 40 વર્ષથી કાર્યરત છે. 40 વર્ષમાં 600 બાળકોને તાલીમ આપવામાં આવી છે. હાલમાં પણ 220 બાળકો સ્પેશિયલ શિક્ષણ અને પુનવર્સનની તાલીમ મફતમાં મેળવી રહ્યા છે. સમાજ સુરક્ષા તરફથી મળતી ગ્રાન્ટમાં 152 વિદ્યાર્થીઓ લાભ મેળવી તાલીમ મેળવી રહ્યા છે. શાળામાં ફિઝિયોથેરાપી,ઓક્યુપેશનલ થેરાપી અને મ્યૂઝિક થેરાપી સાથે પુનવર્સન માટે સ્પેશિયલ તાલીમ (A school for Mentally retarded children ) આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ દિવાળીમાં સુશોભનની ચીજો બનાવતા ભાવનગરની અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો

અંકુર મંદબુદ્ધિની શાળાની વર્ષોથી માગ પણ સરકાર હલતી નથી -અંકુર મંદબુદ્ધિ શાળામાં (Ankur Mandbuddhi School Bhavnagar) આવતા ગરીબ બાળકોને શાળા સુધી લાવવા દાતાઓ મારફત રિક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોંગ્રેસ અને ભાજપ બંને સરકારોમાં છેલ્લા 20 વર્ષથી હોસ્ટેલ માટે જમીન અને મંજૂરી માટે માગ કરી રહી છે. ત્યારે શહેરમાં અંકુર મંદબુદ્ધિ શાળાની બાજુમાં જમીન હોવા છતાં ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Corporation )આપતી નથી તેમ ટ્રસ્ટી દેવલ શાહે જણાવ્યું હતું. મહાનગરપાલિકા ઉદ્યોગ માટે લીઝ પર જમીન ફાળવે છે ત્યારે મંદબુદ્ધિના બાળકો માટે જમીન આપવામાં રાજકીય વર્તુળ રસ બતાવતું નથી આથી ટ્રસ્ટીઓમાં નારાજગી જોવા મળી છે.

મંદબુદ્ધિના બાળકો જન્મવા પાછળનું કારણ શું -મંદબુદ્ધિના બાળકો જન્મવા પાછળનું કારણ કદાચ તમને ખ્યાલ ન હોય તો અમે તમને જણાવી દઈએ કે શું કારણો હોય છે. મંદબુદ્ધિના બાળકો જન્મવા પાછળ અમુક (Reasons for having Mentally retarded children) કારણો છે. તેમાં પ્રથમ છે આંતર લગ્ન એટલે સમાજમાં એક જ્ઞાતિમાં અંદરોઅંદર લગ્ન થાય,બીજું જિનેટિક અને ત્રીજું બાળક જન્મતાની સાથે રડે નહીં તો દિમાગમાં લોહી પહોચતું નથી. આવા બાળકોના જન્મ બાદ તેને સમાજમાં સ્થાપિત કરવા એટલે કહેવત મુજબ નેવાના પાણીએ મોભે ચડાવવા જેવી સ્થિતિ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.