ETV Bharat / business

માર્કેટ કેપઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પછાડીને TCS ફરી બની નંબર-1

author img

By

Published : Mar 11, 2020, 3:41 PM IST

આજે બપોરે 12:30 કલાકે RILના માર્કેટ કેપ 7.31 લાખ કરોડ રૂપિયા હતાં. ત્યારે TCSની માર્કેટ કેપ 7.39 લાખ કરોડની આસપાસ પહોંચી હતી. આ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3.7 ટકા તેજી જોવા મળી હતી.

reliance
reliance

નવી દિલ્હીઃ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ TCSએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડી દીધી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ટાટા જૂથની મુખ્ય કંપની, બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની બની છે.

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 5.86 ટકાની વૃદ્ધિ થઈ છે. કારણ કે, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની પાછલા સત્રમાં છેલ્લા 10 વર્ષોમાં સૌથી ખરાબ દિવસ તરફ વળી રહી છે.

નોંધનીય છે કે, તેલની કિંમત અંગે સાઉદી અરેબિયા અને રૂસ વચ્ચે થયેલા યુદ્ધના કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 31 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. 1991 બાદ તેલના ભાવમાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. ત્યારે ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રિલાયન્સ સ્ટૉકમાં નબળાઈ જોવા મળી મળી હતી.

શેરની કિંમત કડાકો થતાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ TCSએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડી દીધી છે. સોમવારે કારોબારના અંતે RILનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 7.05 લાખ કરોડ હતું, જ્યારે TCS રૂપિયા 7.40 લાખ કરોડ હતું.

આજે બપોરે 12:30 કલાકે RILના માર્કેટ કેપ 7.31 લાખ કરોડ રૂપિયા હતાં. ત્યારે TCSનું માર્કેટ કેપ 7.39 લાખ કરોડની આસપાસ પહોંચ્યું હતું. આ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3.7 ટકા તેજી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.