ETV Bharat / bharat

Top News: 2036ના ઓલિમ્પિકની પ્રારંભિક તૈયારીઓ શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક...આ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 18, 2022, 6:05 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today top news

Top News: 2036ના ઓલિમ્પિકની પ્રારંભિક તૈયારીઓ શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક...આ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: 2036ના ઓલિમ્પિકની પ્રારંભિક તૈયારીઓ શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક...આ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

1) 2036ના ઓલીમ્પીકસની પ્રારંભિક તૈયારીઓ શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી હાઈલેવલ બેઠક

આગામી ઓલીમ્પીકસ 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી(Gujarat startedpreparations for 2036 Olympics) છે. કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર(bhupendra patel cm gujarat) પટેલ તથા રમત-ગમતપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં થઈ(Home Minister Amit Shah held a high level meeting) હતી. click here

2) કોરોના કાળ પછી થશે ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ

અમદાવાદમાં તારીખ 8 જાન્યુઆરી થી તારીખ 14 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ(International Kite Festival) આયોજન કરવામાં આવશે. બે વર્ષ પછી પ્રથમવાર (International Kite Festival Ahmedabad) રાજ્ય સરકાર દ્વારા આંતર રાષ્ટ્રીયપતંગ મહોત્સવનું (Kite festival celebrate) આયોજન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોનાના (global kite festival Ahmedabad)કારણે લોકો કોઇ પણ તહેવાર માણી શકતા(Ahmedabad Kite Festival) ન હતા.પરંતુ આ વખતે કેસો ઓછા હોવાના કારણે સરકારે મંજૂરી આપી છે. click here

3) છપરા લઠ્ઠાકાંડ કેસ: મૃત્યુઆંક 73ને પાર, સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ

બિહારમાં છપરા લઠ્ઠાકાંડ દુર્ઘટનાનો પડઘો દેશભરમાં સંભળાઈ રહ્યો (Chapra Hooch Tragedy )છે. ઝેરી દારૂથી અત્યાર સુધીમાં 73 લોકોના મોત થયા (73 people died from poisonous liquor in chapra)છે. હાલમાં, જિલ્લા પ્રશાસને શંકાસ્પદ પદાર્થોના સેવનથી 26 લોકોના મોતની પુષ્ટિ કરી છે. અહીં આ મુદ્દે વિધાનસભામાં પણ ભારે હોબાળો થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટીશન પણ દાખલ કરવામાં આવી (Petition filed in Supreme Court)છે. click here

4) અદાણી જૂથને મળી સરકારની નોટિસ, ACC-અંબુજા સિમેન્ટ પ્લાન્ટ બંધ શા માટે કર્યો

સરકારે ACC અને અંબુજા સિમેન્ટ પ્લાન્ટને બંધ કરવા અંગે અદાણી જૂથ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બાદ સરકારે કંપનીને નોટિસ (Himachal Government sent a notice to Adani group) જારી કરી છે. સરકારે કંપનીને કહ્યું છે કે, આગોતરી સૂચના આપ્યા વિના પ્લાન્ટને (ACC Ambuja ) અચાનક બંધ કરવાનો એકતરફી નિર્ણય નિયમોની વિરુદ્ધ છે. આવું કરવા બદલ કંપની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. click here

દેશભક્તિની રોમાંચક ફિલ્મ મિશન મજનૂના ટીઝરને એક મિલિયનથી વધુ વ્યૂઝ

રશ્મિકા મંદન્ના અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર મિશન મજનૂના નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું ટીઝર (Mission Majnoo Teaser Unveiled) રજૂ કર્યું છે. વર્ષ 1970ના દાયકામાં સેટ થયેલું. મિશન મજનૂ (Mission Majnu teaser) એ એક દેશભક્તિની રોમાંચક ફિલ્મ છે. જેમાં તેના મૂળમાં એક પ્રેમકથા છે, જે પરમાણુ હુમલાના પાકિસ્તાનના પ્રયાસોને નષ્ટ કરવાના ભારતના સૌથી અપ્રગટ ઓપરેશનમાંનું એક દર્શાવે છે. click here

FIH Women Nations Cup : ભારત આયર્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચ્યું

મહિલા નેશન્સ કપમાં (FIH Women Nations Cup) ભારતે આયર્લેન્ડને શૂટઆઉટમાં હરાવી ફાઇનલમાં (INDIA BEAT IRELAND IN SHOOTOUT TO REACH FINAL) પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને ગુરજીત કૌરે એક-એક ગોલ કર્યા હતા. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.