ETV Bharat / bharat

શિક્ષકે વિદ્યાર્થિનીને માર્યો માર, આંખમાં થઈ ગંભીર ઈજા

author img

By

Published : Aug 25, 2022, 2:14 PM IST

ગ્રેટર નોઈડાની એક ખાનગી શાળામાં શિક્ષકે એક વિદ્યાર્થિનીને તેના ખરાબ અક્ષર માટે માર માર્યો હતો. આ મારપીટમાં વિદ્યાર્થિનીને આંખમાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. Teacher beats student In Greater Noida, Serious injury to girl eye, Student admitted to hospital

શિક્ષકે વિદ્યાર્થિનીને માર્યો માર, આંખમાં થઈ ગંભીર ઈજા
શિક્ષકે વિદ્યાર્થિનીને માર્યો માર, આંખમાં થઈ ગંભીર ઈજા

નવી દિલ્હી/ગ્રેટર નોએટા ખાનગી શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને ક્રૂર રીતે માર મારવાનો (Teacher beats student In Greater Noida) મામલો સામે આવ્યો છે. કસ્ના નગરમાં ખરાબ અક્ષર મોટે શિક્ષકે ધોરણ 2ની વિદ્યાર્થિનીને લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે છોકરીની આંખમાં ગંભીર ઈજા (Serious injury to girl eye) થઈ હતી. હાલમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ (Student admitted to hospital) કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપી શિક્ષકને કસ્ટડીમાં લીધો છે.

આ પણ વાંચો અગ્નિપથ યોજના અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં થઈ શકે ફેંસલો

મામલો કસના શહેરની રોયલ વર્લ્ડ સ્કૂલનો છે વાસ્તવમાં આ આખો મામલો કસના શહેરની રોયલ વર્લ્ડ સ્કૂલનો છે. જ્યાં કસ્ના નગરની રહેવાસી શાલુ 2 ધોરણમાં અભ્યાસ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે તે સ્કૂલ ગઈ તો તેના ટીચરે તેનું હોમવર્ક ચેક કર્યું, જેમાં તેની હેન્ડરાઈટિંગ ખરાબ હતી, જેના પછ શિક્ષક અમિત એટલો ગુસ્સે થઈ ગયો કે, તેણે વિદ્યાર્થિને લાકડીથી મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન વિદ્યાર્થિની આંખમાં લાકડી વાગી હતી.

ગ્રેટર નોઈડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર છોકરીની આંખ પર લાકડી મારતાની સાથે જ તેની આંખો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.જ્યારે તે તેના ઘરે પહોંચી ત્યારે તેના પરિવારજનોએ તેની હાલત જોઈ અને ત્યારબાદ તેઓએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે વિદ્યાર્થિનીને જીમ્સ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી શિક્ષક મૂળ કાનપુરનો છે. આરોપીનો ભાઈ 5 માં ધોરણ સુધી શહેરમાં જ શાળા ચલાવે છે.

આ પણ વાંચો બિહારમાં આરજેડી નેતાઓને ત્યાં દરોડા મોટી સંપતી મળી

આરોપી શિક્ષકની કરવામાં આવી ધરપકડ કસના પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિનીને માર મારવામાં આવ્યો અને છોકરીની આંખમાં લાકડી વાગી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકીના પિતાની ફરિયાદ બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. બાળકીને જીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.