ETV Bharat / bharat

Delhi high court : દિલ્હી હાઈકોર્ટને મળ્યા ચાર નવા ન્યાયાધીશો, મુખ્ય ન્યાયાધીશે લેવડાવ્યા શપથ

author img

By

Published : Feb 28, 2022, 4:22 PM IST

દિલ્હી હાઈકોર્ટને સોમવારે ચાર નવા જજ મળ્યા(NEW JUDGES APPOINTED IN DELHI HIGH COURT) છે. ચીફ જસ્ટિસ ડી.એન પટેલે સોમવારે આ જજોને શપથ લેવડાવ્યા(judges took oath) હતા. હાઈકોર્ટના જજ તરીકે શપથ લેનારા મુખ્ય ન્યાયાધીશોમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા, જસ્ટિસ સુધીર કુમાર જૈન, જસ્ટિસ દિનેશ કુમાર શર્મા અને જસ્ટિસ અનૂપ કુમાર મેહદિરત્તાનો સમાવેશ થાય છે.

Delhi high court Delhi high court : દિલ્હી હાઈકોર્ટને મળ્યા ચાર નવા ન્યાયાધીશો, મુખ્ય ન્યાયાધીશે લેવડાવ્યા શપથ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 25 ફેબ્રુઆરીએ આ જજોની નિમણૂક માટે નોટિફિકેશન(Notification for appointment of judges) બહાર પાડ્યું હતું. આ ચાર જજોમાંથી ત્રણ દિલ્હીની નીચલી કોર્ટના જજ હતા. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અગાઉ સાકેત કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હતા, જ્યારે જસ્ટિસ સુધીર કુમાર જૈન રાઉઝ એવન્યુ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હતા. જસ્ટિસ દિનેશ કુમાર શર્મા પટિયાલા હાઉસ કોર્ટના પ્રિન્સિપાલ અને ડિસ્ટ્રિક્ટ જજ હતા અને જસ્ટિસ અનૂપ કુમાર મેહદિરત્તા તેના પ્રથમ કેન્દ્રીય કાયદા સચિવ હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ કેન્દ્રીય કાયદા સચિવને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત(NEW JUDGES APPOINTED IN DELHI HIGH COURT) કરવામાં આવ્યા છે.

Delhi high court
Delhi high court

આ પણ વાંચો : Delhi High Court: દિલ્હી હાઈકોર્ટને મળ્યા 4 નવા જજ

મુખ્ય ન્યાયાધીશે લેવડાવ્યા શપથ

1 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે છ નામોની ભલામણ કરી હતી. પૂનમ એ બમ્બા, નીના બંસલ ક્રિષ્ના, દિનેશ કુમાર શર્મા, અનુપ કુમાર મેહદીરત્તા, સ્વર્ણકાંત શર્મા અને સુધીર કુમાર જૈન એ ન્યાયિક અધિકારીઓમાં સામેલ હતા જેઓ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવ્યા હતા. તેમાંથી બે પૂનમ એ બમ્બા અને સ્વર્ણકાંતા શર્માની કેન્દ્ર સરકારે નિમણૂક કરી ન હતી.

આ પણ વાંચો : Goods and Services Tax Council: હાઇકોર્ટમાં વકીલાત કરતાં 20 વકીલોને GST વિભાગ તરફથી રિકવરીની નોટિસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.