ETV Bharat / bharat

કેરળ પોલીસે નાગરિકોના હાથમાં ગન આપી દીધી, DGPના ઓર્ડરથી હવે પોલીસ કરશે આ મોટું કામ

author img

By

Published : Jun 7, 2022, 7:00 PM IST

સામાન્ય રીતે ગન જેવું કોઈ પણ હથિયાર (Gun Licence Application) લેવું હોય તો પરવાનો લેવો પડે છે. આ માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે, પરંતુ કેરળ પોલીસે (Kerala Police Arms Training) નાગરિકોના હાથમાં ગન આપી દીધી છે. ઘણા એવા પણ લોકો હશે જેને પોતાની સુરક્ષા (Personal Security) અંગે સતત સવાલ થતા હશે. પણ કેરળ પોલીસ હવે નાગરિકોને ગન ચલાવવા માટેની ખાસ તાલિમ આપશે.

કેરળ પોલીસે નાગરિકોના હાથમાં ગન આપી દીધી, DGPએ ખાસ ઓર્ડર કર્યો જાહેર હવે પોલીસ કરશે આ મોટું કામ

તિરૂવનંતપુરમ: શું વધુ સારી સુરક્ષા માટે હથિયાર (Arms Licence Procedure in Kerala) રાખવાની આવશ્યકતા અનુભવો છો, પરંતુ તમારી પાસે ગનનો ઉપયોગ (Gun Firing Training) કરવાની કુશળતા નથી? તો આ માટે કેરળ પોલીસે એક ખાસ પ્લાન (Kerala Police Planning for Arms Training) તૈયાર કર્યો છે. જેમાં પોલીસ નાગરિકોને ગન ચલાવવા માટેની ખાસ તાલિમ (Arms Licence Approval) આપશે. આ માટે કેરળ પોલીસ વિભાગ રૂપિયા 5000ની રકમ પણ વસુલ કરશે. જે ફી પેટે લેવાશે. કેરળના ડીજીપી, અનિલ કંથે મંગળવારે આ વિષયમાં એક સત્તાવાર આદેશ જારી કર્યો છે, જ્યાં પોલીસ નાગરિકોને હથિયાર ચલાવવાની તાલીમ આપી શકે છે.

આ પણ વાંચો: વિશ્વામિત્રી નદીમાં મગરો વચ્ચે મળ્યો મૃતદેહ, તર્કવિતર્કો વચ્ચે તપાસ શરુ

આટલી રહેશે ફી: જે લોકો પાસે પહેલાથી જ ગન લાઇસન્સ છે. જેમણે તાલિમ માટે એક અરજી કરી છે. તેઓ આ તાલિમનો લાભ લઈ શકે છે. ફર્સ્ટ ટાઈમર્સ, જેમને ગન ચલાવવાનો કોઈ અનુભવ નથી, તેમણે રૂ. 5,000 અને જેઓ ગન હેન્ડલિંગ વિશે થોડું જ્ઞાન હોય પરંતુ ફાઈન ટ્યુનિંગની જરૂર હોય તેઓ રૂપિયા 1000માં તાલિમ લઈ શકે છે.

આવો છે પોલીસનો ઓર્ડર: જો કે, ઓર્ડર સ્પષ્ટ છે કે પસંદગી પ્રક્રિયા ખૂબ કડક હશે. તાલીમ માટે અરજી કરનાર દરેકને પસંદ કરવામાં નહીં આવશે. પસંદગી કરતા પહેલા, નિષ્ણાંતો અરજદારના માનસિક અને શારીરિક ફીટનેસનું પણ ચેક કરશે. જેઓ કડક માપદંડો પાસ કરે છે તેમને જ તાલીમ માટે પસંદ કરવામાં આવશે. પોલીસનું એવું માની રહી છે કે એકવાર આ સિલેક્શન ટ્રાયલ પાસ કરનારાઓને જ ટ્રેનિંગ આપવામાં આવશે. તેથી હથિયારનો દૂરઉપયોગ થવાનો કોઈ ચાન્સ નથી.

આ પણ વાંચો: Ex Soldiers Rally in Gandhinagar : સીએમે રસ્તો બદલી નાંખવો પડયો, હવે બેઠક માટે નક્કી થયું છે આવું

હાઈકોર્ટનો સંપર્ક કરાયો: તાજેતરમાં જ એક વ્યક્તિએ કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેના હસ્તક્ષેપની માંગ કરી હતી, એવી દલીલ કરી હતી કે ઘણા લોકો જેઓ બંદૂકનું લાઇસન્સ ધરાવે છે. તેઓને કેવી રીતે હેન્ડલ કરવું તે ખબર નથી. એ પછી હાઈકોર્ટે અધિકારીઓને તાલીમ આપવાનો આદેશ આપ્યો છે. ડીજીપીનો આદેશ હાઈકોર્ટના આદેશને અનુરૂપ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.