ETV Bharat / bharat

Ind vs SL T20 Match : ભારતની શ્રીલંકા સામે 7 વિકેટે જીત

author img

By

Published : Feb 26, 2022, 10:26 PM IST

Updated : Feb 26, 2022, 10:38 PM IST

ભારતે બીજી T20 મેચ 7 વિકેટે જીતી લીધી, શ્રીલંકા પર 2-0ની અજેય સરસાઈ મેળવી

Ind vs SL T20 Match : ભારતનો શ્રીલંકા સામે ભવ્ય વિજય

ન્યુઝ ડેસ્ક : ભારતે આજે શનિવારે ત્રણ મેચની શ્રેણીની બીજી T20માં શ્રીલંકાને સાત વિકેટે હરાવીને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે 44 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. ભારતને જીતવા માટે 183 નો લક્ષ્યાંક મળ્યો હતો જેને ભારતે 17.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

અપડેટ ચાલુ છે...

Last Updated : Feb 26, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.