ETV Bharat / bharat

BREAKING PAGE: રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાનમાં કુલ 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા

author img

By

Published : Jun 12, 2021, 8:12 AM IST

Updated : Jun 12, 2021, 7:28 PM IST

BREAKING PAGE
BREAKING PAGE

19:27 June 12

નવસારીના દરગાહ રોડ ખાતેથી ગાંજા સાથે એક ઝડપાયો

દરગાહ રોડની મેહબુબા મંઝિલમાંથી ગાંજો વેચતા શોએબ શેખને એસઓજી પોલીસે પકડ્યો

આરોપી પાસે 930 ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે કબ્જે કર્યો

પોલીસે કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

ગાંજો આપનાર અજાણ્યો વોન્ટેડ જાહેર

એસઓજી પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ટાઉન પોલીસ મથકે નોંધાવ્યો ગુનો

નવસારી ટાઉન પોલીસે આગળની તપાસ શરૂ કરી

19:27 June 12

ખેડા - યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં કેરી મનોરથ ઉજવાયો

રણછોડજીને 151 મણ કેરીનો રસથાળ પીરસવામાં આવ્યો

વૈષ્ણવ દ્વારા 3 હજાર કિલો કેસર કેરી ધરાવવામાં આવી

કેરી મનોરથના હજારો ભક્તોએ સોસીયલ ડિસ્ટન સાથે કર્યા દર્શન

દર્શન ખુલ્યા બાદ પ્રથમ મનોરથ થતા ભક્તોમાં ખુશી

19:25 June 12

રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાનમાં કુલ 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા

ગાંધીનગર :  રાજ્યમાં કોરોના રસીકરણ ઝડપી

કુલ 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા

1.55 કરોડ પ્રથમ ડોઝ અને 45 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો

સમગ્ર દેશમાં ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય

ગુજરાત રાજ્યની કુલ વસ્તી 6.5 કરોડ

19:24 June 12

રાજ્યના એસટી નિગમ કર્મચારી મંડળની સરકાર સમક્ષ આર્થિક સહાય પેકેજ આપવાની માગ

2000થી વધુ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા

130થી વધુ કર્મચારીના થયા મોત

કોરોનાકાળમાં નિગમને સતત થઈ રહ્યું છે નુકસાન

18:12 June 12

બનાસકાંઠા - ડીસાના ભડથની સીમમાંથી ઝડપાયો ગાંજો

એસઓજીની ટીમે 1330 ગ્રામ ગાંજા સાથે ઝડપ્યો એક શખ્સ

ભડથની સીમમાં રહેતા ધૂળનાથ પૂનમનાથ બાવા (ગૌસ્વામી)એ પોતાના ખેતરમા ગાંજાનું કર્યું હતું વાવેતર

પોલીસે રૂપાયા 13,300ના મુદ્દામાલ સાથે ધૂડનાથની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી 

18:12 June 12

સુરત કોસંબા બ્રિજ પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો

ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો

સુપત પોલીસે 12.91 લાખનો દારૂ તેમજ ટ્રક, મોબાઈલ ફોન, રોકડ મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

દારૂ કમરોલીના લિસ્ટેડ બુટલેગર અશ્વિન પટેલએ મંગાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું

18:07 June 12

પાટણ PTC કાંડનો આરોપી પેરોલ જમ્પ બાદ 7 વર્ષે મહેસાણા પોલીસના હાથે ઝડપાયો

મહેસાણા - પાટણ PTC કાંડનો આરોપી પેરોલ જમ્પ બાદ 7 વર્ષે મહેસાણા પોલીસના હાથે ઝડપાયો

પાટણ PTC દુષ્કર્મ કાંડનો કેદી અશ્વિન પરમાર મહેસાણા થી ઝડપાયો

મહેસાણા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઊંઝા થી ઝડપી પાડવામાં આવ્યો

આજીવન કેદની સજા ભોગવતો કેદી 7 વર્ષ અગાઉ પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો

અમદાવાદ મધ્યસ્થ જેલથી પેરોલ પર રજા પર આવ્યા બાદ ફરાર હતો

17:41 June 12

અમદાવાદ મનપા AMTC અને BRTSની બસની સંખ્યામાં કરશે વધારો

14 જૂનથી AMTCની 575 અને  BRTSની 250 બસ શરુ કરાશે

હાલમાં પ્રવાસીની સંખ્યા અને બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કરાયું આયોજન

17:23 June 12

પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા

ખેડા - પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા

મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામમાં બે પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા

રાસ્કા ગામની સિમ વિસ્તારમાં ઝાડ પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ ઝાડ પર લટકી ગયા

સ્થાનિક લોકોએ મહેમદાવાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી

બંનેના મૃતદેહને નીચે ઉતારીને મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા

17:22 June 12

ખેડામાં આત્મહત્યાની બે ઘટના - 5 લોકોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, પ્રેમીપંખીડાનું મોત, માતા, પુત્ર અને પુત્રી સારવાર હેઠળ

ખેડા - ડાકોરમાં પારિવારિક ઝઘડાને કારણે માતાએ પુત્ર અને પુત્રી સાથે કર્યો આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પુત્રીએ દવા નાંખી દેતા તેનો બચાવ

માતા અને પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

સામાન્ય પારિવારિક ઝઘડો બન્યો આત્મહત્યા કરવાના પ્રયાસનું કારણ

ડાકોરના મનીષાબેન  પરમાર તથા 11 વર્ષ પુત્ર આર્યન પરમાર ડાકોરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

16:22 June 12

રાજકોટમાં કેમિકલ ફેકટરીમાં આગની ઘટના Updates - આગ પર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

રાજકોટમાં કેમિકલ ફેકટરીમાં આગની ઘટના - Updates

કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલની ફેક્ટરીમાં લાગી આગ

આગ પર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

આગ લાગવાનું કારણ હજૂ અકબંધ 

ફાઇર બ્રિગેડ દ્વારા  તપાસ કરવામાં આવશે

16:11 June 12

રાજકોટમાં કેમિકલ ફેકટરીમાં લાગી આગ

ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે

15:38 June 12

પેટલાદ આશાપુરી રોડ પર બની હીટ એન્ડ રનની ઘટના, 4 વર્ષના બાળકનું મોત

આણંદ - પેટલાદ આશાપુરી રોડ પર બની હીટ એન્ડ રનની ઘટના, 4 વર્ષના બાળકનું મોત

  • અકસ્માતમાં 4 વર્ષના બાળકને ગાડીએ લીધો અડફેટમાં
  • શાહીલ નામના બાળકને ગંભીર ઇજાઓ થતા થયું મોત
  • અજાણી સફેદ રંગની કારે બાળકને ટક્કર મારી
  • કારચાલક કાર સાથે ફરાર
  • આણંદ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી

15:24 June 12

કોરોનામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરી, દવાઓ અને અન્ય ઉપયોગી સાધનોમાં GSTના સુધારા કરવામાં આવ્યા

ગાંધીનગર : GST કાઉન્સિલની બેઠક પૂર્ણ : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત 

જે મશીન અને દવાઓ પર 5 ટકા GST હતો, તે હવે માફ કરવામાં આવ્યો

જે દવાઓ અને મશીન પર 12 ટકા GST દર હતો, તેમાં 5 ટકા GST દર નક્કી કરવામાં આવ્યો

બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં 5 ટકા GST કરવામાં આવ્યો

પલ્સ ઓક્સિમીટરમાં 5 ટકા GST કરાયો

સેનિટાઈઝરમાં 18 ટકાના બદલે 5 ટકા GST દર કરવામાં આવ્યો

અગ્નિસંસ્કાર માટે ઇલેકટ્રિક ભઠ્ઠીના સાધનોમાં 18 ટકા GST લાગતો હતો તેમાં હવે 5 ટકા GST લાગશે

એમ્બ્યુલન્સમાં 28 ટકા GST હતો જે  12 ટકા GST કરવામાં આવ્યો

સોમવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે

સોમવારથી નવા નિયમો અને ટેક્ષ લાગુ થશે

સપ્ટેમ્બર આખર સુધી જ આ ઘટાડો લાગુ કરવામાં આવશે

જો સંક્રમણ વધશે તો કાઉન્સિલ સમય મર્યાદામાં વધારો કરશે

13:47 June 12

પાટણના હારીજમાં ફાયરિંગની ઘટનામાં એકનું મોત એક ઈજાગ્રસ્ત

શાર્પ સૂટર દ્વારા ફાયરિંગ કર્યા ની ઘટના

ફાયરિંગ માં એક નું મોત એક ઘાયલ

એસ.પી,ડી.વાય..એસ.પી સહિતનો  પોલીસ કાફલો ઘટના સ્થળે

અંગત અદાવત હોવાનું અનુમાન

12:36 June 12

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ગતિવિધી તેજ, ખોડલ ધામ ખાતે પાટીદારોનું શક્તિ પ્રદર્શન

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ગતિવિધી તેજ ?

ખોડલ ધામ ખાતે પાટીદારોનું શક્તિ પ્રદર્શન

બીજી તરફ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની પાટીદાર નેતાઓ સાથે બેઠક

પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને એમ એસ પટેલ - મહેસૂલપ્રધાન કૌશિક પટેલ સાથે બેઠક યોજાઈ

બેઠક બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા રવાના, બેઠક અંગે ગોરધન ઝડફિયાનું મીડિયા સમક્ષ મૌન

12:06 June 12

બનાસકાંઠાના વાવ અને સુઇગામમાં પેટ્રોલ ડીઝલની મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

  • બનાસકાંઠાના વાવ અને સુઇગામમાં પેટ્રોલ ડીઝલની મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
  • પેટ્રોલ ડીઝલ સહિતની મોંઘવારીના મુદ્દે વિરુદ્ધ પ્રદર્શન
  • ઉંટ લારી પર બેસી કોંગ્રેસ કાર્યકર્તા ઓએ કરું વિરુદ્ધ પ્રદર્શન
  • વાવ સુઇગામ હાઇવે પર કોંગ્રેસ કાર્યકર્તાઓ કર્યું  વિરુદ્ધ પ્રદર્શન
  • વિરુદ્ધ પ્રદર્શન બાદ કાર્યકર્તાઓ ની સ્થાનિક પોલીસે કરી અટકાયત
  • સતત વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈ કોંગ્રેસ ના આગેવાનોએ કર્યું વિરોધ પ્રદર્શ

12:02 June 12

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી

  • ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી
  • જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C રોગ હોવાનો કિસ્સો બન્યો હતો
  • બાળકના માતા પ્રેગનેન્સીમાં 8 માં મહિને કોરોના સંક્રમિત થયા હતા
  • નવ દિવસ સુધી બાળકની NICU માં સઘન સારવાર કરવામાં આવી
  • જેમાં ચાર દિવસ ઓક્સિજન આપવામાં આવ્યો
  • હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી
  • IV-IG ઇન્જેક્શન આપવામાં આવ્યા અને સ્પોટીવ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી
  • બાળકને ફેફસા મગજ  કિડની અને હૃદય ઉપર રોગની અસર થઈ હતી
  • તબીબો માટે બાળકને બચાવવું પડકારરૂપ હતું
  • બાળકના મગજ ફેફસા અને કિડની ઉપર અસર થતા બાળક સેમી કોમાં અવસ્થામાં પહોચ્યું હતું
  • તબીબોના મતે બાળકની કિડની પણ ફેઈલ થવાની તૈયારીમાં પહોંચી હતી
  • અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને થયો હતો MIS-C

11:58 June 12

પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે ગાંધીનગર ખાતે વન ટુ વન બેઠકોનો દૌર શરૂ

પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા પ્રભારીને મળવા પહોંચ્યા

આજે અંદાજે 20થી 25 લોકો પ્રભારીને મળશે

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ પ્રભારીને મળવા પહોંચ્યા 

11:42 June 12

ગુજરાતની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર, દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતની રાજનીતિમાં આવી શકે છે ફેરફાર

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

સોમવારે 14 જુને ગુજરાત એક દિવસના પ્રવાસે

ગુજરાતની રાજનીતિનો મેળવશે અહેવાલ

ગુજરાતના મોટા માથા પણ કેજરીવાલની હાજરીમાં જોડાઈ શકે છે પાર્ટીમાં

11:20 June 12

બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના મોંઘવારી બાબતે સરકાર સામે ધરણાં

સતત મોંઘવારી વધતા કોંગ્રેસ નો સરકાર સામે ધરણાં યોજી વિરોધ

પેટ્રોલ ના ભાવ વધતા અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકો

જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી અને ધારાસભ્ય નથાભાઈ પટેલ ની આગેવાની યોજાયા ધરણાં

ધરણાં દરમિયાન અનેક આગેવાનો સાથે 40 જેટલા કાર્યકરો ની અટકાયત

મોંઘવારીને કાબુમાં કરો, સરકાર ભાનમાં આવે એવા બેનર સાથે થયો વિરોધ દર્શાવ્યો

10:58 June 12

સાબરકાંઠા: બેરણા ગામે બનાવટી દુધ મામલો, બનાવટી દુધને લઈને સર્જાયો હતો હોબાળો

થોડા દિવસ બનાવટી દુધને લઈને સર્જાયો હતો હોબાળો

દુધ ભરાવનાર ખાનગી ડેરી સંચાલક ને દંડ કરી દુધ કરાયુ હતુ બંધ

સાબરડેરી દ્રારા બેરણા દુધ મંડળીનુ એક દિવસ દુધ ન લેવા માટે કરાઈ જાણ

સવાર અને સાંજ એમ બે સમય નુ 3000 લિટર થી વધુ દુધ નઈ લેવાય આજે

ગામના પશુપાલકોનુ આજ નુ દુધ રહેશે ઘરે

10:28 June 12

જામનગર સાંસદ પૂનમ માડમેં વોર્ડ નંબર 5માં શાળા નંબર 32માં વેકસીન સેન્ટરની લીધી મુલાકાત

આજે શહેર કુલ 8 સેન્ટરની મુલાકાત લેશે સાંસદ

વધુમાં વધુ લોકો વેકસીન લે તેવી અપીલ કરતા સાંસદ

10:21 June 12

શક્તિપીઠ અંબાજી મંદિરના બે મહિના બાદ દ્વાર ખુલ્યા

બે મહીના બાદ દર્શનાર્થીઓ માટે મંદિર મા કપાટ ખોલવામાં આવ્યા

પ્રથમ પાંચ કુંવારીકન્યાઓને પ્રવેશ આપ્યો

ભટ્ટજીમહારાજ દ્વારા કન્યાઓને કુમકુમ તિલક કરી આપ્યો પ્રવેશ

2 મહિના બાદ અંબાજી મંદિરના કપાટ ખુલ્યા

13 એપ્રીલ ના રોજ અંબાજી મંદિર ના કપાટ બંદ કરાયા હતા

આજે 12 જૂન ના અંબાજી મંદિર ના કપાટ ભક્તો માટે ખુલ્યા

ભક્તો એ સોશીયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા

અંબાજી મંદિર ના વહીવટદાર હાજર રહ્યા

ભક્તો રેમ્પ પર ઊભા રહી દર્શન કર્યા

10:01 June 12

હળવદ બ્રાહ્મણી 2 ડેમ ઝંપલાવી પુરુષે કરી આત્મહત્યા

  • હળવદ બ્રાહ્મણી 2 ડેમ ઝંપલાવી પુરુષે કરી આત્મહત્યા
  • સુંદરગઢ ગામ નજીક પુલ પરથી ડેમમા છલાંગ લગાવી
  • સાપકડા ગામના નિતીનભાઇ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી
  • રાત આખી શોધખોળ બાદ ડેમમાથી મૃતદેહ મળ્યો
  • હળવદ પોલીસ બનાવ સ્થળે જવા રવાના

08:56 June 12

પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરને આજે અત્યાધુનિક "સજાગ' શીપ મળશે

  • પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરને આજે અત્યાધુનિક "સજાગ' શીપ મળશે
  • ગુજરાતના સમુદ્રી સર્વેલન્સમાં અગત્યનો ભાગ ભજવશે
  • પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર ભારત પ્રોજેકટ' અંતર્ગત ગોવા શીપયાર્ડ લીમીટેડમાં બનાવવામાં આવેલી 105 મીટર ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સ સીરીઝમાં ત્રીજા નંબરે આવતી સજાગ નામની શીપ દેશના નેશનલ સીકયુરીટી એડવાઇઝર અજીત ડોભાલ દ્વારા ગત મે મહિનાની 29 તારીખે ગોવા ખાતે કમીશન કરવામાં આવી હતી
  • આ શીપ પોરબંદર સ્થિત ગુજરાત કોસ્ટગાર્ડના હેડ કવાટર નંબર 1 ને ફાળવવામાં આવતા આજે આ શીપનું પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી પર કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત વેલકમ કરવામાં આવશે.

08:46 June 12

ગીર સોમનાથમાં કુવામાંથી પાણી સીંચવાની ના પાડતાં પુત્રવધૂને સસરાએ ઝેરી દવા પીવડાવી

ઉનાના દુધાળા ગામની ઘટના

કુવામાંથી પાણી સીંચવાની ના પાડતાં પુત્રવધૂને સસરાએ ઝેરી દવા પીવડાવી

પુત્રવધૂ મેં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ

પોલીસે પુત્રવધૂની ફરિયાદ આધારે સસરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

06:54 June 12

BREAKING PAGE: રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાનમાં કુલ 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા

  • અમદાવાદના નરોડા સેજપુર બોધા પાસે ઇન્ક બનાવવાની ફેકટરીમાં લાગી આગ
  • આગ ઉપર કાબુ મેળવવા 31 ફાયરના વાહનો સ્થળે પહોંચ્યા
  • રાત્રે 3:30 વાગેની બની ઘટના
  • ફાયર અધિકારીઓ સહીત ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરુ કર્યો
  • ત્રણ ફાયર જવાન જખ્મી,  તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • આગ ઉપર કાબુ લેવા ફાયર રોબોટની મદદ લેવાઈ

Last Updated : Jun 12, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.