ETV Bharat / bharat

BREAKING NEWS: ભાવનગરના મોટા ખોખરાના તળાવમાં 5 વિદ્યાથીઓ ડૂબ્યા

author img

By

Published : Jun 25, 2021, 8:15 AM IST

Updated : Jun 26, 2021, 6:19 AM IST

BREAKING NEWS
BREAKING NEWS

22:47 June 25

4 વિદ્યાર્થીઓને બચાવાયા

ભાવનગરના મોટા ખોખરાના તળાવમાં ન્હાવા પડેલા 5 વિદ્યાથીઓ ડૂબ્યા

4 વિદ્યાર્થીઓને બચાવાયા, 1 ગુમ

ભાવનગર ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ

21:30 June 25

૪૩૧ દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે કોવિડ -૧૯ના ૧૨૩ કેસ નોંધાયા  

આજે ૪૩૧ દર્દીઓ સાજા થયા

રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૨૮ ટકા

અત્યાર સુધી ૮,૦૮,૮૪૯ દદીઓએ કોરોનાને આપી મ્હાત

19:45 June 25

ફિશરી, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરી મિનિસ્ટરીએ કર્યો ઓર્ડર

NDDBના ચેરમેન તરકે મિનેશ શાહની નિયુક્તિ

6 મહિનાથી ડેરી ડેવલપમેન્ટના જો.સેક્રટરી વર્ષા જોષી પાસે હતો ચાર્જ

દિલીપ રથની ટર્મ પુરી થતા વર્ષા જોષીને ચાર્જ સોંપાયો હતો

નવા ઓર્ડર મુજબ મિનેશ શાહને ચાર્જ સોંપાયો

NDDBના એક્ઝ્યુટીવ ડાયરેક્ટર છે મિનેષ શાહ

30 કરતા વધુ વર્ષોથી NDDB સાથે સંકળાયેલા છે મિનેષ શાહ

19:40 June 25

જિલ્લાના 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

નવસારીમાં ચોમાસાની શરૂઆત

જિલ્લાના 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકનો વરસાદ

ચીખલી તાલુકામાં 62 મિમી (2.58 ઇંચ),

ખેરગામ તાલુકામાં 59 મિમી (2.45 ઇંચ),

વાંસદા તાલુકામાં 58 મિમી (2.41 ઇંચ),

ગણદેવી તાલુકામાં 53 મિમી (2.20 ઇંચ),

નવસારી તાલુકામાં 43 મિમી (1.79 ઇંચ) અને

જલાલપોર તાલુકામાં 30 મિમી (1.25 ઇંચ) વરસાદ નોંધાયો

19:36 June 25

પતિ-પત્નીને ડમ્પર ચાલકે ચગદી નાંખ્યા

હારીજ થરા રોડ પર રોડા ગામ પાસે ગોઝારો અકસ્માત

પતિ-પત્નીને ડમ્પર ચાલકે ચગદી નાંખ્યા 

ઘટના સ્થળે બન્નેના કમકમાટી ભર્યા મોત

રોડા ગામે સામાજિક પ્રસંગમાંથી ઘર તરફ આવતા બની દુઃખદ ઘટના

17:16 June 25

સમગ્ર દેશમાં 48 કેસ આવ્યા સામે

ગુજરાતમાં ડેલ્ટાના પ્લસના બે કેસ આવ્યા સામે  

સમગ્ર દેશમાં 48 કેસ આવ્યા સામે  

મહારાષ્ટ્રમાં 20, તામિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7 કેસ આવ્યા સામે

NCDCના ડિરેક્ટર ડૉ. એસ.કે. સિંહે કરી જાહેરાત 

16:04 June 25

કિડની અને લીવરનું દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું

અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના કિડની અને લીવરનું દાન કરાયા

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી સફળ થઇ કામગીરી 

16:00 June 25

સવારે એક ક્લાક માટે એકાઉન્ટને કરવામાં આવ્યું હતું બ્લોક

ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું હતું બ્લોક  

અમેરિકાના કોપીરાઇટ વાયોલેશનના કારણે એકાઉન્ટ થયું હતું બ્લોક

કેન્દ્રિય પ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી  

14:12 June 25

હારીજ થરા રોડ પર રોડા ગામ પાસે ગોજારો અકસ્માત

પતિ પત્નીને ડમફર ચાલકે ચગદી નાખતા ઘટના સ્થળે બંનેના કમકમાટી ભર્યા મોત

રોડા ગામે સામાજિક પ્રસંગ મા બેન્ક મા થી રૂપિયા ઉપાડી ચાલતા ચાલતા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે બની દુઃખદ ઘટના

13:59 June 25

ગાંધીનગર: ધો.10 બાદ ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માટે ફરમાન

ગાંધીનગર: ધો.10 બાદ ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ માટે ફરમાન,

તા. 1 જુલાઈ સુધી માર્કસ અપલોડ કરવા સુચના,

માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક શાળાના આચાર્યોને સુચના આપી,

બોર્ડ વેબસાઈટ પર માર્કસ અપલોડ કરવા આદેશ કર્યો,

નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવા સુચના અપાઈ

13:49 June 25

ગાંધીનગર: જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ કાયદા અંતર્ગત કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ

ગાંધીનગર: જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ કાયદા અંતર્ગત કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ,

138 પૈકી 18 અરજીઓમાં ગુના નોંધવા માટે જીલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપી,

11 અરજીમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે. જો કે અરજદારોનું કહેવું છે કે ગોકળ ગતિએ વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે

સૌથી વધુ અરજીઓ અને ગુનાઓ દહેગામ અને ગાંધીનગરમાં નોંધાઈ રહ્યા છે

12:51 June 25

જામનગરના ગાંધીનગરમાં મકાનમાં લાગી આગ, મહિલાનું મોત

જામનગરના ગાંધીનગરમાં મકાનમાં લાગી આગ

આગમાં એક મહિલાનું થયું મોત

ફાયર ટીમે આગને લીધી કાબૂમાં

12:49 June 25

બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેકટ માં સંપાદન થયેલી જમીન મામલે વિરોધ

થરાદ માં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યું છે ગેરકાયદેસર ખનન

ગામના તળાવ અને ગૌચરની જમીનમાં માટી માટે થઈ રહ્યું છે ગેરકાયદેસર ખનન

ખેડૂતોએ વળતર તેમજ ગેરકાયદેસર ખનન મામલે નાયબ કલેકટરને આવેદનપત્ર

12:43 June 25

રાજકોટ આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રાજ્યની કન્યા શાળાઓને ગ્રાન્ટ ફાળવવા માટેની કરવામાં આવી રજૂઆત

છેલ્લા કેટલાક વર્ષોથી કન્યાઓ શાળાઓને ફાળવવામાં આવી નથી ગ્રાન્ટ

ગ્રાન્ટ ન ફાળવવામાં આવતા શાળાઓ બંધ થવાની હાલતમાં

બેટી પઢાઓ બેટી બચાઓના નારાને સાર્થક કરવાની આપ મહિલા નેતાઓની માંગ

કન્યા શાળાઓના સંચાલકોએ પણ ગ્રાન્ટ મામલે અનેક વાર કરી છે રજુઆત

સરકાર દ્વારા કન્યા શાળાઓને ગ્રાન્ટ મામલે આંખઆડા કાન કરવાનો આપનો આક્ષેપ

કન્યા શાળાઓને ગ્રાન્ટ નહિ ફાળવવામાં આવે તો આગામી દિવસોમાં શાળાઓ થશે બંધ

છેલ્લા કેટલાક વર્ષોથી આપવામાં આવતી ગ્રાન્ટ એમને એમ જ પડી

12:43 June 25

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમબીબીએસ ગુણ સુધારણા મામલો

વગદાર વિદ્યાર્થીઓને પાસ કરવા માટે યુનિવર્સિટીમાં ગેરરીતિ આચરાઈ હતી

રીએસએસ મેન્ટમાં  ત્રણ નપાસ વિદ્યાર્થીઓને કરાયા હતા પાસ

યુનિવર્સિટીએ ત્રણેય વિદ્યાર્થીઓને ખુલાસો કરવા નોટિસ ફટકારી હતી

માર્ક સુધારણા કૌભાંડમાં  ત્રણ વિદ્યાર્થીઓએ ખુલાસા રજૂ કર્યા

12:03 June 25

રાજકોટમાં એઇમ્સનું નિર્માણ કાર્ય પૂરજોશમાં

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્ય માટે મહત્વના સમાચાર

એઇમ્સનું નિર્માણ કાર્યપૂરજોશમાં

રાજકોટમાં એઇમ્સ નિર્માણ કાર્યને લઈને સાંસદ મોહનભાઈ કૂંડારીયા અને એઇમ્સના ડાયરેક્ટર સહિતના અધિકારી મુલાકાત કરશે

આજે 11 વાગ્યે અધિકારીઓ પરાપીપળીયા ગામે નિમાર્ણ પામતી એઇમ્સની મુલાકાત કરશે

2022 માં સુધીમાં એઇમ્સમાં 50 બેડ તૈયાર થઈ જશે

હાલમાં અલગ અલગ ભવનોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે

રોડ રસ્તા અને ઇલેક્ટ્રોનિક સહિત પાયાની સુવિધાના નિર્માણ કાર્યની સમીક્ષા કરશે.

750 બેડની એઇમ્સ 2023 સુધીમાં તૈયાર થઈ જશે

201 એકરમાં 1200 કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજીથી એઇમ્સ તૈયાર થશે

12:02 June 25

કોર્પોરેશને 21 જૂને અમિત શાહના આગમનથી મોટા ઉપાડે 35 સેન્ટર ચાલુ કર્યા હતા વેક્સિન ખૂટી પડી 5માં દિવસે 20 સેન્ટર બંધ કર્યા

કોર્પોરેશને 21 જૂને અમિત શાહના આગમનથી મોટા ઉપાડે 35 સેન્ટર ચાલુ કર્યા હતા વેક્સિન ખૂટી પડી 5માં દિવસે 20 સેન્ટર બંધ કર્યા,

વેક્સિન મહાભિયાન 4 દિવસ જ ચાલ્યું, લોકોને 20 સેન્ટરો પરથી ધરમ ધક્કો ખાવો પડી રહ્યો છે,

કોર્પોરેશને 21 જૂન પછી 4 દિવસમાં 18,570 લોકોને વેક્સિન આપી હવે કહે છે વેક્સિન નથી,

કોર્પોરેશન પાસે અત્યારે માત્ર 2 દિવસના 4,000 જેટલા જ ડોઝ બચ્યા છે, સામે વેક્સિન લેનારા રોજના 4થી 5 હજાર લોકો

11:48 June 25

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણીઓને લઈને કલેક્ટરને આવેદન પાત્ર અપાયું

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણીઓને લઈને કલેક્ટરને આવેદન પાત્ર અપાયું,

ગાંધીનગર આહીર સમાજ દ્વારા ગાંધીનગરનાં કલેકટરને આવેદન પત્ર અપાયું,

અર્જુનભાઈ આંબલીયા હાલ દિલ્હી ખાતેના જંતર મંતર મેદાનમાં કેન્દ્ર સરકાર પાસે આહીર રેજીમેન્ટ આપવા અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણીઓ લઇને બેઠા છે,

આ ધરણાંને લઈને ગુજરાતમાં પણ આ માંગણીઓ સંતોષવામાં આવે તે માટે પાટનગરમાં આવેદન પત્ર અપાયું

11:38 June 25

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 36.16 ટકા વેક્સિનેશન થયુ

જાન્યુઆરીથી અત્યાર સુધી વેક્સિનેશન વધ્યું

129813 નાગરિકોએ પણ વેક્સિનેશનનો બીજો પુર્ણ કર્યો 

અત્યાર સુધી જીલ્લામાં 11 ટકાથી વધુ લોકો વેક્સિનેશનથી થયા સુરક્ષિત

18 થી 44 વય ઝુથમાં રસી લેવામાં ઈડર તાલુકો 19.39 ટકા સાથે સૌથી આગળ

0.79 ટકા સાથે પોશીના તાલુકો પાછળ રહેતા ત્યા વેક્સિનેશનની નિરસતા જોવા મળી

11:25 June 25

પાટણ ખાતે ગુજરાત ઇન સર્વિસ ડોકટરોની હડતાળ

પાટણ જિલ્લાના ઇન સર્વિસ ડોકટરો પણ હડતાળમાં જોડાયા

પાટણ જિલ્લાના 120 ડોકટરો પોતાની પડતર માંગણીઓને લઈ ઉતર્યા હડતાળ પર

ઇન સર્વિસ ડોકટરોની પડતળ માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હળતાર પર રહેશે

સરકાર દ્વારા જો સત્વરે ઇન ડોકટરો ની માંગણીઓ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન ની પણ ચીમકી

11:20 June 25

જામનગરમાં આહીર એકતા મંચ દ્વારા આહીર રેડીમેન્ટ અને ગૌહત્યા અટકાવવા આવેદનપત્ર

માથે મુંડન કરાવી યુવકોએ કલેકટર કચેરીએ આપ્યું આવેદન પત્ર

આહીર સમાજના ત્રણ યુવકોએ મુડન કરાવી આપ્યું આવેદનપત્ર

દિલ્હીમાં 166 દિવસથી અર્જુન આંબલીયા આહીર રેજીમેન્ટ માટે કરી રહ્યા છે આદોલન

11:10 June 25

બોટાદ પટેલ સમાજની વાડીમાં મેગા વેક્સિન કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

ઉર્જા પ્રધાન સૌરભ પટેલ , જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

ભારતીય જનતા પાર્ટી દ્વારા મેગા વેકીસન કેમ્પનું કરવામાં આવ્યું છે આયોજન

વેકિસન લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી

શું આવી રીતે કોરોના કેસોમ ઘટાડો થશે

11:04 June 25

બોટાદના તુરખા ગામે યુવાન પર કરાયુ ફાયરીંગ

દિક્ષીત હિરાભાઈ પરમાર નામના યુવાન પર કરાયુ ફાયરીંગ

દિક્ષીત પરમાર તેના ઘર બહાર હતા તેવામાં કરાયુ ફાયરીંગ

યુવાનને ગંભીર ઈજાઓ થતા પ્રથમ સારવાર માટે બોટાદ અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડેલ

બે દિવસ પહેલા થયેલ બોલાચાલી ની દાઝ રાખી ફાયરીંગ કરાયાની પ્રાથમિક તારણ

ત્રણ જેટલા શખ્સો દ્વારા ફાયરીંગ કરાયાનું અનુમાન

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

11:04 June 25

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ શોધવા રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રિય

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ શોધવા રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રિય,

દૈનિક 30 સેમ્પલ રિસર્ચ માટે મોકલાય છે,

દૈનિક આવતાં કોરોના કેસ પૈકીના 30 સેમ્પલ તપાસ માટે મોકલાય છે

અત્યાર સુધી 1000થી વધુ સેમ્પલ તપાસાયા, છેલ્લાં 1 માસથી દૈનિક 30 સેમ્પલ તપાસ માટે મોકલાય છે,

તપાસાયેલા નમૂનાનો રીપોર્ટ આવતાં ઓછામાં ઓછો 10 દિવસ જેટલો સમય લાગે છે,

રાજ્યમાં ડેલ્ટા વેરિયન્ટનો એક પણ કેસ નહિ, આઈસીએમઆર દ્વારા મંજૂરી અપાયેલી ભારત બાયોટેક રિસર્ચ સેન્ટરમાં તપાસ માટે મોકલાય છે નમૂના

10:37 June 25

જામનગરમાં આહીર એકતા મંચ દ્વારા આહીર રેડીમેન્ટ અને ગૌ હત્યા અટકાવવા આવેદનપત્ર

10:35 June 25

નવસારી: ચીખલીના સમારોલી ગામે મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

લિવ-ઇન-રિલેશનમાં રહેતા પ્રેમીએ વિધવા પ્રેમિકાના અન્ય સાથે સબંધ હોવાના વહેમમાં કરી હતી હત્યા

પ્રેમી અર્જુન પટેલે બે સંતાનોની માતા એવી પ્રેમિકા શિલા હળપતિની ગળુ દબાવી કરી હતી હત્યા

ચીખલી પોલીસે આરોપી પ્રેમી અર્જુનની કરી ધરપકડ

10:14 June 25

મેડિકલ ઓફિસર હડતાળ પર જતા PHC CHCની કામગીરી ખોરવાઈ તેવી શક્યતા

વેક્સિનેશનની કામગીરીને અસર થશે

જામનરમાં તમામ PHC CHC સેન્ટરના મેડિકલ ઓફિસર હડતાળ પર

10:14 June 25

જામનગરની જી જી હોસ્પિટલના 18 ડોક્ટર્સ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા

વિવિધ પડતર માંગણીઓને લઈને કરી રહ્યા છે હડતાળ

08:13 June 25

સુરત જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણામાં રાત્રે ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ

બારડોલીમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

મહુવામાં 3.5 ઇંચ, ચોર્યાસીમાં 3.3 ઇંચ અને પલસાણામાં 3 ઇંચ વરસાદ પડ્યો

અન્ય તાલુકાઓમાં નહિવત વરસાદ

06:36 June 25

BREAKING NEWS: 4 વિદ્યાર્થીઓને બચાવાયા

નવસારીમાં ચોમાસુ બેઠું

જિલ્લાના છયેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

ચીખલી તાલુકામાં 62 મિમી (2.58 ઇંચ)

ખેરગામ તાલુકામાં 59 મિમી (2.45 ઇંચ)

વાંસદા તાલુકામાં 58 મિમી (2.41 ઇંચ)

ગણદેવી તાલુકામાં 53 મિમી (2.20 ઇંચ)

નવસારી તાલુકામાં 43 મિમી (1.79 ઇંચ) 

Last Updated : Jun 26, 2021, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.