ETV Bharat / bharat

શું છે અનુચ્છેદ 35 A? જાણો એક ક્લિકમાં...

author img

By

Published : Feb 25, 2019, 10:09 AM IST

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરમાં સરકારે રાજ્યના લોકોને શાંત રહેવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બંધારણની કલમ 35-Aની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઇ રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં કલમ 35 A પર સુનાવણી થવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા દિવસોમાં ઘણા કડક પગલા લીધા છે.

Article 35A

સુપ્રીમ કોર્ટમાં સુનવણી પહેલા જમ્મુ-કશ્મીરના અલગવાદી નેતાઓ પર સરકારી કાર્યવાહી હેઠળ 150થી વધુ લોકોને અટકાયત કરવામાં આવી છે. તો શું છે આ કલમ 35-A? જેના કારણે જમ્મુ-કશ્મીરમાં તણાવ ઊભો થઇ રહ્યો છે.

આવો જાણીએ અનુચ્છેદ 35-A વિશે

  • અનુચ્છેદ 35-A બંધારણનો એ લેખ છે જે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે તે રાજ્યના સ્થાયી નિવાસીઓને વ્યાખ્યાયિત કરી શકે છે.
  • વર્ષ 1954માં 14 મેના રષ્ટ્રપતિ ડૉ. રાજેંન્દ્ર પ્રશાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ અનુસાર સંવિધાનમાં એક નવો અનુચ્છેદ 35-A જોડી દેવામાં આવ્યો છે. આ અધિકાર કલમ 370 હેઠળ આપવામાં આવ્યો છે.
  • વર્ષ 1956માં જમ્મુ-કશ્મીરનું બંધારણ બન્યું. જેમા સ્થાઇ નાગરિકતાને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.
  • જમ્મુ-કશ્મીરનાં બંધારણ પ્રમાણે, એ વ્યક્તિ સ્થાઇ નાગરિક છે. જે 14મે 1954ના રોજ રાજ્યના નાગરિક રહી ચૂક્યા હોય અથવા તે રાજ્યમાં 10 વર્ષથી રહેતા હોય. તેમની પાસે ત્યાં મિલકત હોય. વર્ષ 2014માં એક એનજીઓએ આ લેખને સમાપ્ત કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના પર આજથી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવા જઇ રહી છે.

કલમ 35 શું છે?

  • બંધારણમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય માટે ખાસ દરજ્જો
  • 1954ના રાષ્ટ્રપતિનાં આદેશથી તેને બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો
  • આ કલમ હેઠળ રાજ્યના કાયમી રહેવાસીઓની ઓળખ
  • બહારના લોકો જમ્મુ-કાશ્મીરમાં મિલકત ખરીદી શકતા નથી
  • બહારના લોકો રાજ્ય સરકારની નોકરી કરી શકતા નથી

કલમ 35-A સામે દલીલ

  • અહીં સ્થાયી કેટલાક લોકો પાસે કોઈ અધિકાર નથી
  • હિન્દુ પરિવાર 1947માં જમ્મુમાં સ્થાયી થયા હતા
  • આ શરણાર્થીઓ સરકારી નોકરીઓ મેળવી શકતા નથી
  • સરકારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નથી
  • સરકારી પંચાયત ચૂંટણીઓમાં મતદારનો અધિકારો નથી
  • આર્ટિકલ 35-A રાષ્ટ્રપતિના આદેશ દ્વારા જોડાયવામા આવેલ છે, સંસદ દ્વારા નથી

હવે પ્રશ્ન એ છે કે, જો કલમ 35 A ગેરબંધારણીય છે તો પછી સુપ્રીમ કોર્ટે 1954થી આજ સુધી બિનસાંપ્રદાયિક કેમ જાહેર કર્યું નથી? અને જો એમ પણ માની લેવામાં આવે કે, નેહરુ સરકારે આ આર્ટિકલ 1954માં રાજકીય કારણોસર બંધારણમાં શામેલ કર્યો હતો, તો પછી કોઈ બિન-કોંગ્રેસી સરકારે તેને કેમ નાબૂદ ન કર્યો?

શા માટે નાબુત કરવાની થઇ રહી છે માંગ?

મહત્વનું છે કે આ કલમને એટલા માટે નાબુત કરવાની માંગ થઇ રહી છે કારણ કે આ અનુચ્છેદોને સંસદે લાગુ નથી. તે ઉપરાંત આ કલમના કારણે પાકિસ્તાનના શરણાર્થીઓ હજુ પણ રાજ્યના મૂળભૂત અધિકારો અને તેમની ઓળખથી વંચિત છે.

Intro:Body:

શું છે અનુચ્છેદ 35 A? જાણો એક ક્લિકમાં...

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરમાં સરકારે રાજ્યના લોકોને શાંત રહેવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બંધારણની કલમ 35-Aની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી  થવા જઇ રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં કલમ 35 A પર સુનાવણી થવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા દિવસોમાં ઘણા કડક પગલા લીધા છે.

સુપ્રીમ કોર્ટમાં સુનવણી પહેલા જમ્મુ-કશ્મીરના અલગવાદી નેતાઓ પર સરકારી કાર્યવાહી હેઠળ 150થી વધુ લોકોને અટકાયત કરવામાં આવી છે. તો શું છે આ કલમ 35-A? જેના કારણે જમ્મુ-કશ્મીરમાં તણાવ ઊભો થઇ રહ્યો છે. 

આવો જાણીએ અનુચ્છેદ 35-A વિશે

અનુચ્છેદ 35-A બંધારણનો એ લેખ છે જે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે તે રાજ્યના સ્થાયી નિવાસીઓને વ્યાખ્યાયિત કરી શકે છે.

વર્ષ 1954માં 14 મેના રષ્ટ્રપતિ ડૉ. રાજેંન્દ્ર પ્રશાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ અનુસાર સંવિધાનમાં એક નવો અનુચ્છેદ 35-A જોડી દેવામાં આવ્યો છે. આ અધિકાર કલમ 370 હેઠળ આપવામાં આવ્યો છે.

વર્ષ 1956માં જમ્મુ-કશ્મીરનું બંધારણ બન્યું. જેમા સ્થાઇ નાગરિકતાને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.

જમ્મુ-કશ્મીરનાં બંધારણ પ્રમાણે, એ વ્યક્તિ સ્થાઇ નાગરિક છે. જે 14મે 1954ના રોજ રાજ્યના નાગરિક રહી ચૂક્યા હોય અથવા તે રાજ્યમાં 10 વર્ષથી રહેતા હોય. તેમની પાસે ત્યાં મિલકત હોય. વર્ષ 2014માં એક એનજીઓએ આ લેખને સમાપ્ત કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના પર આજથી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવા જઇ રહી છે.

કલમ 35 શું છે?

બંધારણમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય માટે ખાસ દરજ્જો

1954ના રાષ્ટ્રપતિનાં આદેશથી તેને બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો

આ કલમ હેઠળ રાજ્યના કાયમી રહેવાસીઓની ઓળખ

બહારના લોકો જમ્મુ-કાશ્મીરમાં મિલકત ખરીદી શકતા નથી

બહારના લોકો રાજ્ય સરકારની નોકરી કરી શકતા નથી

કલમ 35-A સામે દલીલ

અહીં સ્થાયી કેટલાક લોકો પાસે કોઈ અધિકાર નથી

હિન્દુ પરિવાર 1947માં જમ્મુમાં સ્થાયી થયા હતા

આ શરણાર્થીઓ સરકારી નોકરીઓ મેળવી શકતા નથી

સરકારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નથી

સરકારી પંચાયત ચૂંટણીઓમાં  મતદારનો અધિકારો નથી

આર્ટિકલ 35-A રાષ્ટ્રપતિના આદેશ દ્વારા જોડાયવામા આવેલ છે, સંસદ દ્વારા નથી

હવે પ્રશ્ન એ છે કે, જો કલમ 35 A ગેરબંધારણીય છે તો પછી સુપ્રીમ કોર્ટે 1954થી આજ સુધી બિનસાંપ્રદાયિક કેમ જાહેર કર્યું નથી? અને જો એમ પણ માની લેવામાં આવે કે, નેહરુ સરકારે આ આર્ટિકલ 1954માં રાજકીય કારણોસર બંધારણમાં શામેલ કર્યો હતો, તો પછી કોઈ બિન-કોંગ્રેસી સરકારે તેને કેમ નાબૂદ ન કર્યો?

શા માટે નાબુત કરવાની થઇ રહી છે માંગ?

મહત્વનું છે કે આ કલમને એટલા માટે નાબુત કરવાની માંગ થઇ રહી છે કારણ કે આ અનુચ્છેદોને સંસદે લાગુ નથી. તે ઉપરાંત આ કલમના કારણે પાકિસ્તાનના શરણાર્થીઓ હજુ પણ રાજ્યના મૂળભૂત અધિકારો અને તેમની ઓળખથી વંચિત છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.