ETV Bharat / bharat

PM મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં આ વિશેષ લોકો આપશે હાજરી, જાણો વિગતે

author img

By

Published : May 28, 2019, 2:59 PM IST

Updated : May 28, 2019, 3:13 PM IST

ન્યૂઝ ડેસ્ક: 30 મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહના મુખ્ય મહેમાનોની લીસ્ટમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ, નેપાલ અને ભૂટાનના મુખ્ય પ્રતિનીધિઓ સામેલ છે. આ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જો કે, પાકિસ્તાનના PM ઇમરાન ખાને PM મોદીને ફોન પર ભાજપની જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.

ceremony

બાંગ્લાદેશના PM શેખ હસીના આ શપથ સમારોહમાં શામેલ નહીલ થઇ શકે, તેમના સ્થાને તેમના મુખ્ય નેતા આ સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભૂટાનના વડાપ્રધાન લૉટે ટી શેરિંગ, મ્યાંનમારના રાષ્ટ્રપતિ વિન મિંત, નેપાલના વડાપ્રધાન કેપી ઓલી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત્ત ચાન ઓ ચા પણ શામેલ થશે.

મ્યાનમાર: વિન માયિન્ટ બર્મીઝના રાજકારણી છે. તેઓ મ્યામમારના 10માં રાષ્ટ્રપતિ છે. તેઓ 30 માર્ચ 2018 થી મ્યાનમારના 10માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 2016 થી 2018 સુધી મ્યાનમારના પ્રતિનિધિઓના ગૃહના અધ્યક્ષ હતા. વિન National League for Democracy પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ 2012 થી 2018 સુધી મ્યામારમાં સંસદ સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

શ્રીલંકા: મૈત્રીપાલા સિરીસેના શ્રીલંકાના રાજકારણ સાથે જોડાયેલા છે. 2015થી તેઓ શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ એવા પહેલા રાષ્ટ્રપતિ છે કે જેઓ શ્રીલંકાના ઉત્તર મધ્ય પ્રાંત માંથી આવ્યા છે. તેઓ શ્રીલંકા પુષ્પા પાર્ટી સાથે જોડાયેલા છે.

નેપાલ: ખડગા પ્રસાદ શર્મા ઓલી, K.P. શર્મા ઓલી તરીકે જાણીતા છે. તેઓ નેપાલીસ રાજકારણી છે અને હાલના નેપાલના રાષ્ટ્રપતિ છે. K.P. શર્મા ઓલી નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ 2018માં નેપાલના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ભૂતાન: લૉટે ટી શેરિંગ હાલના ભૂતાનના વડાપ્રધાન છે. તેઓ એક રાજનૈતિક નેતાની સાથે ડોક્ટર પણ છે. 7 નવેમ્બર 2018ના દિવસે તેમણે ભૂતાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ Druk Nyamrup Tshogpa નામની સ્થાનિક પાર્ટીના મુખ્ય અધ્યક્ષ છે.

થાઇલેન્ડ: પ્રયુત્ત ચા-યો-ચા થાઇ રાજકારણી છે. એક નિવૃત્ત રોયલ થાઇ આર્મી જનરલ ઓફિસર, નેશનલ કાઉન્સિલ ફોર પીસ એન્ડ ઓર્ડરના પ્રમુખ, અને હાલમાં તેઓ થાઇલેન્ડના વડાપ્રધાન છે. તેઓ Palang Pracharath Party સાથે જોડાયેલા છે. 2014થી તેમણે થાઇલેન્ડના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા અને હાલમાં પણ તેઓ થાઇલેન્ડના વડાપ્રધાન છે.

બાંગ્લાદેશ: શેખ હસીના બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ માજિબુર રહેમાનના પુત્રી છે. તેઓ બાંગ્લાદેશના 10 માં વડાપ્રધાન છે. 2009થી તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સાચવ્યો છે. બાંગ્લાદેશના ઇતિહાસમાં વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ શેખ હસીનાનો રહ્યો છે. તેઓ Awami League નામની પાર્ટી સાથે જોડાયેલા છે.

Intro:Body:

PM મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપનાર લોકો વિશે જાણો ,,,

ન્યૂઝ ડેસ્ક: 30 મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહના મુખ્ય મહેમાનોની લીસ્ટમાં બાંગ્લાદેશ, મ્યાંનમાર, થાઇલેન્ડ, નેપાલ, અને ભૂટાનના મુખ્ય પ્રતિનીધિઓ શામેલ છે. આ સમારોહમાં પાકિસ્તાને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જો કે, પાકિસ્તાનના PM ઇમરાન ખાને PM મોદીને ફોન પર ભાજપની જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. 

બાંગ્લાદેશના PM શેખ હસીના આ શપથ સમારોહમાં શામેલ નહીલ થઇ શકે, તેમના સ્થાને તેમના મુખ્ય નેતા આ સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભૂટાનના વડાપ્રધાન લૉટે ટી શેરિંગ, મ્યાંનમારના રાષ્ટ્રપતિ વિન મિંત, નેપાલના વડાપ્રધાન કેપી ઓલી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત્ત ચાન ઓ ચા પણ શામેલ થશે.

મ્યાનમાર: વિન માયિન્ટ બર્મીઝના રાજકારણી છે. તેઓ મ્યામમારના 10માં રાષ્ટ્રપતિ છે. તેઓ 30 માર્ચ 2018 થી મ્યાનમારના 10માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 2016 થી 2018 સુધી મ્યાનમારના પ્રતિનિધિઓના ગૃહના અધ્યક્ષ હતા. વિન National League for Democracy પાર્ટી સાથે જોડાયેલા છે.  તેઓ 2012 થી 2018 સુધી મ્યામારમાં  સંસદ સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 

શ્રીલંકા: મૈત્રીપાલા સિરીસેના શ્રીલંકાના રાજકારણ સાથે જોડાયેલા છે. 2015થી તેઓ શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ એવા પહેલા રાષ્ટ્રપતિ છે કે જેઓ શ્રીલંકાના ઉત્તર મધ્ય પ્રાંત માંથી આવ્યા છે. તેઓ શ્રીલંકા પુષ્પા પાર્ટી સાથે જોડાયેલા છે. 

નેપાલ: ખડગા પ્રસાદ શર્મા ઓલી, K.P. શર્મા ઓલી તરીકે જાણીતા છે. તેઓ નેપાલીસ રાજકારણી છે અને હાલના નેપાલના રાષ્ટ્રપતિ છે. K.P. શર્મા ઓલી નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ 2018માં નેપાલના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ભૂતાન: લૉટે ટી શેરિંગ હાલના ભૂતાનના વડાપ્રધાન છે. તેઓ એક રાજનૈતિક નેતાની સાથે ડોક્ટર પણ છે. 7  નવેમ્બર 2018ના દિવસે તેમણે ભૂતાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ Druk Nyamrup Tshogpa નામની સ્થાનિક પાર્ટીના મુખ્ય અધ્યક્ષ છે.

થાઇલેન્ડ: પ્રયુત્ત ચા-યો-ચા થાઇ રાજકારણી છે. એક નિવૃત્ત રોયલ થાઇ આર્મી જનરલ ઓફિસર, નેશનલ કાઉન્સિલ ફોર પીસ એન્ડ ઓર્ડરના પ્રમુખ, અને હાલમાં તેઓ થાઇલેન્ડના વડાપ્રધાન છે. તેઓ Palang Pracharath Party સાથે જોડાયેલા છે. 2014થી તેમણે થાઇલેન્ડના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા અને હાલમાં પણ તેઓ થાઇલેન્ડના વડાપ્રધાન છે.

બાંગ્લાદેશ: શેખ હસીના બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ માજિબુર રહેમાનના પુત્રી છે. તેઓ બાંગ્લાદેશના 10 માં વડાપ્રધાન છે. 2009થી તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સાચવ્યો છે. બાંગ્લાદેશના ઇતિહાસમાં વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ શેખ હસીનાનો રહ્યો છે. તેઓ Awami League નામની પાર્ટી સાથે જોડાયેલા છે.

Conclusion:
Last Updated : May 28, 2019, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.