ETV Bharat / bharat

ચીનના વિદેશ પ્રધાન ભારતના પ્રવાસે, NSA ડોભાલ સાથે મુલાકાત

author img

By

Published : Dec 21, 2019, 11:45 AM IST

નવી દિલ્હીઃ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વિશેષ પ્રતિનિધિ વાર્તા હેઠળ સરહદી વિવાદ મામલે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાતચીત કરવા શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. વાંગ અને ડોભાલ 22મી સીમા ચર્ચા કરશે.

ci
ચીનના વિદેશ પ્રધાન ભારતના પ્રવાસે, NSA ડોભાલ સાથે મુલાકાત

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, બે દિવસીય બેઠકમાં સીમા પ્રબંધન, દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ કરશે. જ્યારે ચીનના વિદેશ પ્રધાન સ્ટેટ કાઉંસિલર વાંગ યેઈ ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. સરહદ મુદ્દે ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓની આ 22મી બેઠક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં મામલ્લાપુરમમાં બીજી અનઔપચારિક શિખર બેઠક પછી ચીન અને ભારત વચ્ચેની આ પહેલી ઉચ્ચ સ્તરીય બેઠક છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષો ઓક્ટોબરમાં મોદી-જિનપિંગ વચ્ચે થયેલી બીજા શિખર સંમેલનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવાની સમીક્ષા કરશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/chinese-foreign-minister-in-india-for-talks-with-nsa-doval/na20191221093059520

भारत दौरे पर चीनी विदेश मंत्री, NSA डोभाल के साथ 22वें दौर की सीमा वार्ता करेंगे

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.