ETV Bharat / bharat

બિહારની મહાનંદી નદીમાં બોટ પલટી, 3ના મોત

author img

By

Published : Oct 3, 2019, 11:43 PM IST

બિહાર: 60 મુસાફરોથી ભરેલી બોટ પશ્ચિમ બંગાળથી બિહાર જઇ રહી હતી. આ દરમિયાન કટિહાર જિલ્લામાં સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા અત્યારસુધી 3 મુસાફરોનો મૃતદેહ મળ્યા છે, જ્યારે બીજા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

નદીમા બોટ પલટી

બિહાર રાજ્યના કટિહાર જિલ્લામાં એક અકસ્માત સર્જાયો છે. મહાનંદા નદીમાં મુસાફરોથી ભરેલી એક બોટ પલટી ગઇ છે. મળતી માહિતી મુજબ આ બોટમાં અંદાજીત 60 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બોટમા એક બાઇક પણ લઈ જવામાં આવી રહ્યું હતુ.

આ અકસ્માત બાદ અત્યારસુધી 3 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે, બીજા લોકોની તપાસ શરૂ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બોટ પશ્ચિમ બંગાળથી બિહાર જઇ રહીં હતી. દરમિયાન નદીમાં પાણીનો વહાવ વધુ હોવાથી બોટનું સંતુલન સંતુલન ખોરવાય ગયું અને બોટ પલટી ગઇ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે બારસોઈ અનુમંડલ અને પશ્ચિમ બંગાળની પોલિસ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ છે.

Intro:Body:

कटिहार: महानंदा नदी में 60 लोगों से भरी नाव पलटी, अब तक 3 के शव बरामद

https://www.etvbharat.com/hindi/bihar/state/katihar/boat-full-of-passengers-drowned-in-mahananda/bh20191003221045839

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.