ETV Bharat / bharat

દિલ્હીની તીસ હજારી કોર્ટ મામલો:BCI એ વકીલોને કામ પર પરત ફરવા અપીલ કરી

author img

By

Published : Nov 4, 2019, 2:10 AM IST

નવી દિલ્હી : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દિલ્હીના તીસ હજારી કોર્ટમાં 2 નવેમ્બરના રોજ થયેલી પોસીલ અને વકીલો વચ્ચેના ઘર્ષણ બાદ દિલ્હીમાં હાઇકોર્ટ નિર્ણયનો સ્વાગત કર્યો છે.BCIના ચેરમેન મનન મિશ્રાએ દેશમાં વકીલોને શાંતી રાખવા જણાવ્યું હતું.તેઓએ 5 નવેમ્બરથી વકીલોને કામ પર પરત ફરવા અપીલ કરી હતી.

દિલ્હીની તીસ હજારી કોર્ટ મામલો:BCI એ વકીલોને કામ પર પરત ફરવા અપીલ કરી

દિલ્હી હીઇકોર્ટે આ ઘટના પર તપાસના આદેશ આપ્યા છે.હાઇકોર્ટે રિટાયર્ડ જસ્ટિસ એસપી ગર્ગની અધ્યક્ષતામાં એક કમિટીના રચના કરવા આદેશ આપ્યા છે.હાઇકોર્ટે આ બાબતમાં જોડાયેલા આરોપી પોલીસકર્મીઓને તાત્કાલીક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા.

જણાવી દઇએ કે દિલ્હીમાં આવેલી તીસ હજારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચેના સંઘર્ષ અચાનક જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સંઘર્ષમાં વકીલો દ્વારા પોલીસના વાહનોને આગચંપી કરવામાં આવી હતી તો ટોળાને વિખેરવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

Intro:Body:

નવી દિલ્હી : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દિલ્હીના તીસ હજારી કોર્ટમાં 2 નવેમ્બરના રોજ થયેલી પોસીલ અને વકીલો વચ્ચેના ઘર્ષણ બાદ દિલ્હીમાં હાઇકોર્ટ નિર્ણયનો સ્વાગત કર્યો છે.BCIના ચેરમેન મનન મિશ્રાએ દેશમાં વકીલોને શાંતી રાખવા જણાવ્યું હતું.તેઓએ 5 નવેમ્બરથી વકીલોને કામ પર પરત ફરવા અપીલ કરી હતી.

દિલ્હી હીઇકોર્ટે આ ઘટના પર તપાસના આદેશ આપ્યા છે.હાઇકોર્ટે રિટાયર્ડ જસ્ટિસ એસપી ગર્ગની અધ્યક્ષતામાં એક કમિટીના રચના કરવા આદેશ આપ્યા છે.હાઇકોર્ટે આ બાબતમાં જોડાયેલા આરોપી પોલીસકર્મીઓને તાત્કાલીક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા.

જણાવી દઇએ કે દિલ્હીમાં આવેલી તીસ હજારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચેના સંઘર્ષ અચાનક જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સંઘર્ષમાં વકીલો દ્વારા પોલીસના વાહનોને આગચંપી કરવામાં આવી હતી તો ટોળાને વિખેરવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.