ETV Bharat / bharat

મુંબઈ: હોસ્પિટલમાં કામ કરતા સુરક્ષાકર્મીનું કોરોનાથી મોત

author img

By

Published : May 21, 2020, 10:23 AM IST

મહારાષ્ટ્રના મુંબઈમાં KEM હોસ્પિટલમાં કામ કરતા એક સુરક્ષાકર્મીનું કોરોનાથી મોત થયું છે.

Etv Bharat, Gujarati News, Mumbai News, Covid 19
A security guard working with KEM hospital died

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં KEM હોસ્પિટલમાં કામ કરતા એક સુરક્ષાકર્મીનું કોરોનાથી મોત થયું છે. જોકે, કોરોના મહામારી અને સુરક્ષાકર્મીની 55 વર્ષની ઉંમરને ધ્યાને રાખીને તેમને બીજી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી પરત તેને તે જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સુરક્ષાકર્મીનું કહેવું હતું કે, તેઓ KEM હોસ્પિટલમાં જ કામ કરવા ઇચ્છે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.