ETV Bharat / bharat

કમલ હાસનની ફિલ્મના શૂટિંગ દરમિયાન અકસ્માત, 3ના મોત, 10થી વધુ ઘાયલ

author img

By

Published : Feb 20, 2020, 4:08 AM IST

ચેન્નાઈ નજીક શૂટિંગ દરમિયાન કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2' ના સેટ પર ક્રેન ધરાશાયી થતા 3ના મોત અને 10 ઘાયલ થયા હતા.

indian-2
કમલ હાસન

ચેન્નઇ : અભિનેતા કમલ હાસનની ફિલ્મ 'ઇન્ડિયન-2' નું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે શૂટિંગ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘાયલ થયેલ લોકોમાં કેટલાકની હાલત ગંભીર છે. જેમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.