ETV Bharat / snippets

મોરબીમાં લાયન્સનગરના મકાનમાંથી ચોરી કરનાર બે ઝડપાયા, 1.96 લાખનો મુદામાલ રિકવર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 9:37 AM IST

મોરબીમાં લાયન્સનગરના મકાનમાંથી ચોરી કરનાર બે ઝડપાયા
મોરબીમાં લાયન્સનગરના મકાનમાંથી ચોરી કરનાર બે ઝડપાયા (etv bharat gujarat)

મોરબી: નવલખી રોડ પર લાયન્સનગરના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને LCB ટીમે ચોરી કરાયેલા સોના ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલ બાઈક સહીત કુલ રૂપિયા 1,96,500નો મુદામાલ રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર ઉપરના માળે સુવા ગયો હતો ત્યારે ચોરોએ ઘરમાં ઘુસી ચોરી કરી હતી. આ મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.