ETV Bharat / snippets

ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી આઈશર ટકરાતા કચ્ચરઘાણ નીકળી ગયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 9:09 AM IST

પ્રાંતિજના દલપુર ઓવરબ્રીજ ઉપર ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત
પ્રાંતિજના દલપુર ઓવરબ્રીજ ઉપર ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત (Etv Bharat Gujarat)

સાબરકાંઠાઃ પ્રાંતિજના દલપુર ઓવરબ્રીજ ઉપર ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ થી હિંમતનગર મહાવીર કુરિયરની ગાડી આઇશરનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી આઇશર ટ્રકની પાછળ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં આઈશરનો આગળનો ભાગ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો ગયો હતો જ્યારે ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા આઈશર ચાલકને 108 મારફતે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ દલપુર ઓવરબ્રીજ ઉપર પડેલા ખાડાઓને લઈને પોલીસ દ્વારા રોડ કોન્ટ્રાક્ટર તથા નેશનલ હાઇવે ઓથોરિટી સામે કાર્યદેસરની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.