મોરબી: ટંકારા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનમાંથી એકનું મોત થયું હતું. જયારે બીજા યુવાનને ઈજા પહોંચતા રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. રવિ સાહોલીયા અને પાર્થ જોષી નામના બે યુવાનો કામ અર્થે બાઈક લઈને મોરબી આવ્યા હતા ત્યારે એક કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
ટંકારા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક પર સવાર બે માંથી એક યુવકનું મોત
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Jun 23, 2024, 10:31 AM IST
![ટંકારા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક પર સવાર બે માંથી એક યુવકનું મોત ટંકારા નજીક કાર અને ડબલસવાર બાઈક સાથે અથડાતા એક યુવાનનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-06-2024/1200-675-21775414-thumbnail-16x9-.jpg?imwidth=3840)