ETV Bharat / bharat

30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે - Yoga Express

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 3:40 PM IST

30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે. વધુ વિગતો માટે વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદઃ 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.

વધુ વિગતોઃ 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે. 30 જૂન,01 અને 02 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. 01, 02 અને 03 જુલાઈ 2024ના રોજ યોગ નગરી ઋષિકેશથી ઉપડતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન - Summer Special Train
  2. નોર્થ ઈસ્ટર્ન રેલવેની કુલીવાલા એપ દ્વારા હવે કૂલીનું બુકિંગ કરી શકાશે - CoolieWala App

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.