ETV Bharat / bharat

Retirement age for paramilitary personnel fixed at 60

The retirement age for CRPF, BSF, SSB, CISF and the Assam Rifles has been fixed at 60 years in a recent order issued by the Union Home Ministry on Monday.

Retirement age for paramilitary personnel fixed at 60
author img

By

Published : Aug 19, 2019, 11:36 PM IST

New Delhi: In a bonanza for all central paramilitary forces, the Union Home Ministry on Monday issued an order fixing a uniform retirement age of 60 years for all ranks.

The order will be effective with immediate effect for the Central Reserve Police Force (CRPF), the Border Security Force (BSF), the Sashastra Seema Bal (SSB), the Central Industrial Security Force (CISF), and Assam Rifles.

The Home Ministry order followed Delhi High Court's January judgment in which it struck down rules prescribing different retirement ages for different ranks and directed the Central government to fix a uniform age of superannuation for all ranks.

Read:| AIIMS fully functional, patients return to wards since Sat evening

Intro:પાકિસ્તાનથી આવેલ બે કપલે રાજકોટમાં ધામધૂમથી કર્યા લગ્ન

રાજકોટઃ પાકિસ્તાનના કરાંચીમાં રહેતા માહેશ્વરી સમાજના બે યુગલોએ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. હાલ પાકિસ્તાન વાતાવરણ સારું ન મળતા યુગલો દ્વારા ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને અનિલ લખિયા સાથે નિશા લખિયા લગ્ન અને ચેતન ડોરું સાથે મંજુલા ડોરુંના લગ્ન કરવામાં આવ્યા હતા. રાજકોટમાં માહેશ્વરી સમાજનો બહુ મોટો વર્ગ રહે છે તેમજ દર વર્ષે અહીં સમાજના યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમાં જ ભારત દ્વારા જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવામાં આવી છે. ત્યારબાદ દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ભારત સાથેના વ્યાપાર સહિતના સંબંધો એકબાદ એક તોડવામાં આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનમાં વસતા માહેશ્વરી સમાજના બે કપલ દ્વારા રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં લગ્ન કરવામાં આવ્યા છે. જેને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાનમાં હિન્દૂ યુગલોને સારું વાતાવરણ ન મળતા બનેં યુગલો દ્વારા રાજકોટમાં લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટમાં જ સમાજના અગ્રણીઓ હાજરીમાં વિધિવત રીતે કંગન કર્યા હતા. અનિલ લખિયા અને ચેતન ડોરું નામના યુવાનોએ ભારતમાં આવીને લગ્ન કરવા અને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લોકોને જોઈએ તેવી ખરેખરમાં આઝાદી મળી નથી. આ સાથે જ અમારા પરિવારના મોટાભાગના સભ્યો પણ રાજકિતમાં રહે છે માટે અમે અહીં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. હાલ પાકિસ્તાનના કરાંચીમાં અંદાજીત 3 હજારથી વધુ માહેશ્વરી સમાજના લોકો રહે છે. તેમજ રાજકોટમાં દર વર્ષે સમૂહ લગ્ન થતા હોવાથી અમે પણ અહીં લગ્ન કરવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બન્ને યુગલમાંથી લગ્ન બાદ અનિલ લખિયા અને નિશા લખિયાએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ચેતન ડોરું અને મજુલા ડોરું ફરી પાકિસ્તાનમાં જશે.

બાઇટ: અનિલ લખિયા, પાકિસ્તાની નાગરિકBody:બાઇટ: અનિલ લખિયા, પાકિસ્તાની નાગરિકConclusion:બાઇટ: અનિલ લખિયા, પાકિસ્તાની નાગરિક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.